જુઓ તસવીરો સોફટ હાર્ટેડ કપલ શિખર ધવન અને બોક્ષર વાઈફ આયેશા

Published: Mar 11, 2019, 20:13 IST | Vikas Kalal
 • શિખર ધવન ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ઓપન કરી રહ્યો છે. શિખર ટીમ ઈન્ડિયાનો સક્સેસફૂલ ઓપનર છે. (ફોટો: શિખર ધવન પત્ની એશા ધવન સાથે)

  શિખર ધવન ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ઓપન કરી રહ્યો છે. શિખર ટીમ ઈન્ડિયાનો સક્સેસફૂલ ઓપનર છે.
  (ફોટો: શિખર ધવન પત્ની એશા ધવન સાથે)

  1/10
 • ચોથી વન-ડેમાં માત્ર 115 બોલમાં 143 રનની ઈનિંગ રમતા શિખર ધવન ફોર્મમાં પરત ફર્યો છે. ફોટો: એક ઈવેન્ટમાં પત્ની સાથે શિખર ધવન

  ચોથી વન-ડેમાં માત્ર 115 બોલમાં 143 રનની ઈનિંગ રમતા શિખર ધવન ફોર્મમાં પરત ફર્યો છે.
  ફોટો: એક ઈવેન્ટમાં પત્ની સાથે શિખર ધવન

  2/10
 • શિખર ધવને  સાઉથ આફ્રિકા પ્રવાસ વખતે આ પોસ્ટ મુકતા કેપ્શન આપ્યું હતું કે,"Only when you spend so much time away from family, you realize how much you actually miss them! I miss spending time with my kids, playing with them, cooking for them and being there for them. Also miss the Mrs like crazy! Want to spend quality time with her once I go back..love you all to the moon and back @aesha.dhawan5 @aliyah_dhawan"

  શિખર ધવને  સાઉથ આફ્રિકા પ્રવાસ વખતે આ પોસ્ટ મુકતા કેપ્શન આપ્યું હતું કે,"Only when you spend so much time away from family, you realize how much you actually miss them! I miss spending time with my kids, playing with them, cooking for them and being there for them. Also miss the Mrs like crazy! Want to spend quality time with her once I go back..love you all to the moon and back @aesha.dhawan5 @aliyah_dhawan"

  3/10
 • શિખર ધવને પાંચમી એનિવર્સરીના દિવસે પોસ્ટ શૅર કરી હતી.  શિખર ધવન અને એશા ધવન એકબીજામાં મશગુલ લાગી રહ્યાં છે.

  શિખર ધવને પાંચમી એનિવર્સરીના દિવસે પોસ્ટ શૅર કરી હતી.  શિખર ધવન અને એશા ધવન એકબીજામાં મશગુલ લાગી રહ્યાં છે.

  4/10
 • IPLમાં શિખર ધવન બીજી અને ત્રીજી સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો ત્યારબાદ તે ડેક્કન ચાર્જર્સનો ભાગ હતો જે હાલ સન રાઈઝર્સ હૈદરાબાદ છે. (ફોટો: શિખર ધવને તેની બહેનના લગ્નમાં )

  IPLમાં શિખર ધવન બીજી અને ત્રીજી સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો ત્યારબાદ તે ડેક્કન ચાર્જર્સનો ભાગ હતો જે હાલ સન રાઈઝર્સ હૈદરાબાદ છે.
  (ફોટો: શિખર ધવને તેની બહેનના લગ્નમાં )

  5/10
 • સન રાઈઝર્સ સાથે 5 વર્ષ રહ્યા બાદ હવે શિખર ધવન દિલ્હી કેપિટલ ટીમનો ભાગ બનશે. આ વર્ષે દિલ્હી ડેરડેવિલ્સ બદલાઈને દિલ્હી કેપિટલ્સ બન્યું છે. (ફોટો: મહેંદી ફંકશનમાં શિખન અને એશા ધવન)

  સન રાઈઝર્સ સાથે 5 વર્ષ રહ્યા બાદ હવે શિખર ધવન દિલ્હી કેપિટલ ટીમનો ભાગ બનશે. આ વર્ષે દિલ્હી ડેરડેવિલ્સ બદલાઈને દિલ્હી કેપિટલ્સ બન્યું છે.
  (ફોટો: મહેંદી ફંકશનમાં શિખન અને એશા ધવન)

  6/10
 • સૌથી એક્સપિરિયન્સ પ્લેયર તરીકે શિખર ધવન દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે શિખર આ વર્ષે દિલ્હી કેપિટલની કેપ્ટનશિપ પણ કરી શકે છે

  સૌથી એક્સપિરિયન્સ પ્લેયર તરીકે શિખર ધવન દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે શિખર આ વર્ષે દિલ્હી કેપિટલની કેપ્ટનશિપ પણ કરી શકે છે

  7/10
 • શિખર ધવને એશા ધવન સાથે ફોટો પોસ્ટ કર્યું હતુ જેને કેપ્શન આપ્યું હતું કે, "Glad to be here with my wife. Will be her strength at this moment of time. hope surgery is going to go well in the coming few days"

  શિખર ધવને એશા ધવન સાથે ફોટો પોસ્ટ કર્યું હતુ જેને કેપ્શન આપ્યું હતું કે, "Glad to be here with my wife. Will be her strength at this moment of time. hope surgery is going to go well in the coming few days"

  8/10
 • એશા ધવનને ભારતીય જમવાનું બનાવવાનું ઘણું ગમે છે.

  એશા ધવનને ભારતીય જમવાનું બનાવવાનું ઘણું ગમે છે.

  9/10
 • ફેમિલી ટ્રીપ પર શિખર ધવને ફોટો પોસ્ટ કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, "The most complete feeling when i am with my family @aesha.dhawan5 @aliyah_dhawan"

  ફેમિલી ટ્રીપ પર શિખર ધવને ફોટો પોસ્ટ કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, "The most complete feeling when i am with my family @aesha.dhawan5 @aliyah_dhawan"

  10/10
 • loading...

ફોટોઝ વિશે

IPL 2019ને શરુ થવાને 12 દિવસ જેટલો સમય છે. સન રાઈઝર્સ બાદ હવે શિખર ધવન દિલ્હી કેપિટલની નવી ટીમની કેપ્ટનશિપ પણ કરી શકે છે. મેચ સિવાય શિખર ધવન તેનો બાકીનો પૂરો સમય તેની બોક્ષર વાઈફ અને બાળકો સાથે પસાર કરવાનું પસંદ કરે છે. જુઓ ગબ્બરની તસવીરો (તસવીર: ઈન્ટાગ્રામ)

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK