એક વિકેટકિપર જેને તમે ક્યારે વિકેટકિંપિંગ કરતા નથી જોયો

Mar 26, 2019, 15:43 IST
  • કેદાર જાદવ આ વર્ષે પણ ચેન્નાઈ સુપર કિંગ તરફથી રિટેન કરવામાં આવ્યો છે. કેદાર જાદવ IPL દિલ્હી ડેરડેવિલ્સ, કોચી તસ્કર્સ, રોયલ ચેલેન્જર બેંગ્લોર અને હવે ચેન્નનાઈ તરફથી રમી રહ્યો છે.

    કેદાર જાદવ આ વર્ષે પણ ચેન્નાઈ સુપર કિંગ તરફથી રિટેન કરવામાં આવ્યો છે. કેદાર જાદવ IPL દિલ્હી ડેરડેવિલ્સ, કોચી તસ્કર્સ, રોયલ ચેલેન્જર બેંગ્લોર અને હવે ચેન્નનાઈ તરફથી રમી રહ્યો છે.

    1/10
  • 34 વર્ષિય કેદાર જાદવનો જન્મ આજના દિવસે 1985ના રોજ મહારાષ્ટ્રના પાલી ગામમાં થયો હતો. કેદારે ઈન્ટરનેશનલ કરીઅરની શરુઆત 16 નવેમ્બર 2014માં શ્રીલંકા સામે વન-ડેમાં કરી હતી.

    34 વર્ષિય કેદાર જાદવનો જન્મ આજના દિવસે 1985ના રોજ મહારાષ્ટ્રના પાલી ગામમાં થયો હતો. કેદારે ઈન્ટરનેશનલ કરીઅરની શરુઆત 16 નવેમ્બર 2014માં શ્રીલંકા સામે વન-ડેમાં કરી હતી.

    2/10
  • કેદાર જાદવ રાઈટ આર્મ ઓફ બ્રેક સ્પિનર હોવાની સાથે સાથે રાઈટ હેન્ડેડ બેટ્સમેન પણ છે. કેદાર જાદવ વિકેટ કિપિંગ પણ કરી શકે છે. વન-ડેમાં સારા પ્રદર્શનના કારણે જુલાઈ 2015માં T-20 કેપ આપવામાં આવી હતી.

    કેદાર જાદવ રાઈટ આર્મ ઓફ બ્રેક સ્પિનર હોવાની સાથે સાથે રાઈટ હેન્ડેડ બેટ્સમેન પણ છે. કેદાર જાદવ વિકેટ કિપિંગ પણ કરી શકે છે. વન-ડેમાં સારા પ્રદર્શનના કારણે જુલાઈ 2015માં T-20 કેપ આપવામાં આવી હતી.

    3/10
  • કેદાર જાદવ નવરાશની પળોમાં તેની પત્ની સાથે આઉટિંગ કરવાનું પસંદ કરે છે. કેદાર ટીમ ઈન્ડિયા માટે 59 વન-ડે  અને 9 T-20 રમી ચુક્યો છે.

    કેદાર જાદવ નવરાશની પળોમાં તેની પત્ની સાથે આઉટિંગ કરવાનું પસંદ કરે છે. કેદાર ટીમ ઈન્ડિયા માટે 59 વન-ડે  અને 9 T-20 રમી ચુક્યો છે.

    4/10
  •  એક ઈવેન્ટ ફોટો શુટમાં ઈન્ટેંસ લૂકમાં કેદાર જાદવ

     એક ઈવેન્ટ ફોટો શુટમાં ઈન્ટેંસ લૂકમાં કેદાર જાદવ

    5/10
  • કેદાર જાદવ પાર્ટીસમાં જવાનું પણ ઘણું પસંદ કરે છે. કેદાર જાદવની વાઈફ પણ  સ્નેહલ જાદવ પણ ક્રિકેટર છે.

    કેદાર જાદવ પાર્ટીસમાં જવાનું પણ ઘણું પસંદ કરે છે. કેદાર જાદવની વાઈફ પણ  સ્નેહલ જાદવ પણ ક્રિકેટર છે.

    6/10
  • કેદાર જાદવે સલમાન ખાનના જન્મ દિવસે પોસ્ટ કરતા અભિનંદન પાઠવ્યા હતા.

    કેદાર જાદવે સલમાન ખાનના જન્મ દિવસે પોસ્ટ કરતા અભિનંદન પાઠવ્યા હતા.

    7/10
  • કેદાર જાદવના સ્ટારડમ લૂકમાં

    કેદાર જાદવના સ્ટારડમ લૂકમાં

    8/10
  • કેદાર જાદવે સચિનની બાયોપિક જોયા બાદ તેની સાથેની સેલ્ફી પોસ્ટ કરી હતી

    કેદાર જાદવે સચિનની બાયોપિક જોયા બાદ તેની સાથેની સેલ્ફી પોસ્ટ કરી હતી

    9/10
  • કેદાર જાદવ બાઈકોનો શોખિન છે. તેની પાસે બાઈક્સનું કલેક્શન પણ છે

    કેદાર જાદવ બાઈકોનો શોખિન છે. તેની પાસે બાઈક્સનું કલેક્શન પણ છે

    10/10
  • loading...

ફોટોઝ વિશે

કેદાર જાદવ હમેશા મુવમેન્ટ્સને ઈન્જોય કરતો જોવા મળે છે. મસ્તી તેના સ્વભાવમાં છે. કેદાર જાદવ જેટલો ચંચળ છે તેટલી જ તેની બોલિંગ ચુસ્ત છે. બેટ્સમેનોને ફિરકી આપવામાં એક્સપર્ટ છે કેદાર જાદવ. ક્રિકેટ ગ્રાઉન્ડ પર પણ મસ્તી કરતો જોવા મળે છે ત્યારે પર્સનલ લાઈફમાં કેટલો રમૂજી હશે કેદાર જાદવ. કેદાર જાદવ આજે તેનો 34મો જન્મ દિવસ મનાવી રહ્યો છે જુઓ તેની ખાસ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK