IPL 2019: આ છે કરિઅરના અત્યાર સુધીના બેસ્ટ બોલર્સ

Mar 07, 2019, 17:13 IST
  • લસિથ મલિંગા: યોર્કર એક્સપર્ટ તરીકે જાણીતા લસિથ મલિંગા મુંબઈ ઈન્ડિયન્સને 154 સફળતાઓ અપાવી ચૂક્યો છે. લસિથ મલિંગાએ 110 મેચમાં 154 પ્લેયર્સને મેદાનની બહાર મોકલ્યા છે.

    લસિથ મલિંગા: યોર્કર એક્સપર્ટ તરીકે જાણીતા લસિથ મલિંગા મુંબઈ ઈન્ડિયન્સને 154 સફળતાઓ અપાવી ચૂક્યો છે. લસિથ મલિંગાએ 110 મેચમાં 154 પ્લેયર્સને મેદાનની બહાર મોકલ્યા છે.

    1/10
  • અમિત મિશ્રા: લસિથ મલિંગાનો રેકોર્ડ બાદ અમિત મિશ્રા આ લિસ્ટમા બીજા સ્થાને છે. અમિત મિશ્રા 136 મેચમાં 146 વિકેટ ઝડપી ચુક્યો છે. અમિત મિશ્રા 150 વિકેટ ઝડપનાર IPLનો બીજો બોલર બનશે.

    અમિત મિશ્રા: લસિથ મલિંગાનો રેકોર્ડ બાદ અમિત મિશ્રા આ લિસ્ટમા બીજા સ્થાને છે. અમિત મિશ્રા 136 મેચમાં 146 વિકેટ ઝડપી ચુક્યો છે. અમિત મિશ્રા 150 વિકેટ ઝડપનાર IPLનો બીજો બોલર બનશે.

    2/10
  • પિયુષ ચાવલા: ભારતીય ટીમથી ઘણા સમયથી દુર પિયુષ ચાવલા માટે IPLની ઘણી સિઝન જોરદાર રહી છે. પિયુષ ચાવલા 144 મેચમાં 7.71ની ઈકોનોમીથી 140 વિકેટ લીધી છે.

    પિયુષ ચાવલા: ભારતીય ટીમથી ઘણા સમયથી દુર પિયુષ ચાવલા માટે IPLની ઘણી સિઝન જોરદાર રહી છે. પિયુષ ચાવલા 144 મેચમાં 7.71ની ઈકોનોમીથી 140 વિકેટ લીધી છે.

    3/10
  • ડેવેન બ્રાવો: વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર અને ચેન્નાઈ સુપર કિંગના ફિનિસર ડેવેન બ્રાવોએ 122 વિકેટમાં 136 મેચ ઝડપી છે.

    ડેવેન બ્રાવો: વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર અને ચેન્નાઈ સુપર કિંગના ફિનિસર ડેવેન બ્રાવોએ 122 વિકેટમાં 136 મેચ ઝડપી છે.

    4/10
  • હરભજન સિંહ: મુંબઈ ઈન્ડિયન્સના ફિરકી બોલર હરભજન સિંહ પણ IPLમાં તેની બોલિંગનો અનુભવ બતાવ્યો છે. હરભજન સિંહે 149 મેચમાં 134 વિકેટ ઝડપી છે.

    હરભજન સિંહ: મુંબઈ ઈન્ડિયન્સના ફિરકી બોલર હરભજન સિંહ પણ IPLમાં તેની બોલિંગનો અનુભવ બતાવ્યો છે. હરભજન સિંહે 149 મેચમાં 134 વિકેટ ઝડપી છે.

    5/10
  • ભુવનેશ્વર કુમાર: વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા હમણા ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. સન રાઈઝર્સના લીડ બોલર ભુવનેશ્વર કુમારે 102 મેચમાં 120 વિકેટ ઝડપી છે.

    ભુવનેશ્વર કુમાર: વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા હમણા ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. સન રાઈઝર્સના લીડ બોલર ભુવનેશ્વર કુમારે 102 મેચમાં 120 વિકેટ ઝડપી છે.

    6/10
  • સુનીલ નરેન:  કોલકાતા નાઈટ રાઈડર્સના સૌથી સફળ બોલર સુનીલ નરેને 98 મેચમાં 112 વિકેટ ખેરવી છે. સુનીલ નરેન કોલકાતા ટીમમાટે એક બ્રેક થ્રૂ બોલર તરીકે અગત્યની ભૂમિકા ભજવે છે.

    સુનીલ નરેન:  કોલકાતા નાઈટ રાઈડર્સના સૌથી સફળ બોલર સુનીલ નરેને 98 મેચમાં 112 વિકેટ ખેરવી છે. સુનીલ નરેન કોલકાતા ટીમમાટે એક બ્રેક થ્રૂ બોલર તરીકે અગત્યની ભૂમિકા ભજવે છે.

    7/10
  • ઉમેશ યાદવ:  ઉમેશ યાદવે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે તેના IPL કરિઅરની શરુઆત કરી હતી. કોલકાતા પછી ઉમેશ યાદવને બેંગ્લોર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. ઉમેશ યાદવ અત્યાર સુધી કુલ 108 મેચમાં 111 વિકેટ ઝડપી હતી.

    ઉમેશ યાદવ:  ઉમેશ યાદવે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે તેના IPL કરિઅરની શરુઆત કરી હતી. કોલકાતા પછી ઉમેશ યાદવને બેંગ્લોર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. ઉમેશ યાદવ અત્યાર સુધી કુલ 108 મેચમાં 111 વિકેટ ઝડપી હતી.

    8/10
  • રવિચંદ્રન અશ્વિન: કેરમ બોલ એક્સપર્ટ અશ્વિ શરુઆતથી જ ચેન્નાઈ સાથે જોડાયેલો છે. અશ્વિને 125 મેચમાં 110 વિકેટ ઝડપી છે.

    રવિચંદ્રન અશ્વિન: કેરમ બોલ એક્સપર્ટ અશ્વિ શરુઆતથી જ ચેન્નાઈ સાથે જોડાયેલો છે. અશ્વિને 125 મેચમાં 110 વિકેટ ઝડપી છે.

    9/10
  • આશિષ નહેરા:  ભારતીય ટીમમાંથી નિવૃતિ બાદ  આશિષ નહેરા IPL સાથે જોડાયેલા હતા. આશિષ નહેરાએ 88 મેચમાં 105 વિકેટ ઝડપી હતી

    આશિષ નહેરા:  ભારતીય ટીમમાંથી નિવૃતિ બાદ  આશિષ નહેરા IPL સાથે જોડાયેલા હતા. આશિષ નહેરાએ 88 મેચમાં 105 વિકેટ ઝડપી હતી

    10/10
  • loading...

ફોટોઝ વિશે

IPLની 12મી સિઝનને હવે 15 દિવસ બાકી છે ત્યારે પ્લેયર્સ ખાસ તૈયારીઓમાં લાગી ગયા છે. ચાલો જોઈએ IPLમાં કોણ અત્યાર સુધી રહ્યું છે સુપર વિકેટ ટેકર. આ છે અત્યાર સુધીના ટોપ 10 વિકેટ લેનાર બોલર્સ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK