IPL 2019: જાણો કોણ છે અત્યાર સુધીના બેસ્ટ સ્કોરર

Mar 06, 2019, 16:06 IST
  • સુરેશ રૈના: આ યાદીમાં સુરેશ રૈના સૌથી પહેલા નંબરે છે. સુરેશ રૈનાએ 175 મેચમાં 4985 રન ફટકાર્યા છે. સુરેશ રૈના ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. આ સિવાય ગુજરાત લાયન્સ ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યા છે. IPLમાં સૌથી પહેલા 5,000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની શકે છે. 

    સુરેશ રૈના: આ યાદીમાં સુરેશ રૈના સૌથી પહેલા નંબરે છે. સુરેશ રૈનાએ 175 મેચમાં 4985 રન ફટકાર્યા છે. સુરેશ રૈના ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. આ સિવાય ગુજરાત લાયન્સ ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યા છે. IPLમાં સૌથી પહેલા 5,000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની શકે છે. 

    1/10
  • વિરાટ કોહલી: ઈન્ડિયન સ્કિપર IPLમાં પણ રન બનાવવામાં પાછળ નથી. વિરાટ કોહલીએ 173 મેચમાં 31.86ની એવરેજ સાથે 4,948 રન બનાવ્યા છે. IPLમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડમાં પણ વિરાટ કોહલી બીજા ક્રમે છે.

    વિરાટ કોહલી: ઈન્ડિયન સ્કિપર IPLમાં પણ રન બનાવવામાં પાછળ નથી. વિરાટ કોહલીએ 173 મેચમાં 31.86ની એવરેજ સાથે 4,948 રન બનાવ્યા છે. IPLમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડમાં પણ વિરાટ કોહલી બીજા ક્રમે છે.

    2/10
  • રોહિત શર્મા: ભારતીય ટીમના હીટમેન અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા IPLમાં 4493 રન ફટાકારી ચૂક્યા છે. આવનારી IPLમાં રોહિત શર્મા 5,000 રન પૂરા કરી શકે છે.

    રોહિત શર્મા: ભારતીય ટીમના હીટમેન અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા IPLમાં 4493 રન ફટાકારી ચૂક્યા છે. આવનારી IPLમાં રોહિત શર્મા 5,000 રન પૂરા કરી શકે છે.

    3/10
  • ગૌતમ ગંભીર: 154 મેચમાં 4,217 રન સાથે કોલકોતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન ગૌતમ ગંભીર ચોથા નંબરે છે. ગૌતમ ગંભીર 123ની સ્ટ્રાઈક સાથે કોસ્ટન્ટ રમીને વિરોધી ટીમને પ્રેશરમાં લાવવા એક્સપર્ટ છે.

    ગૌતમ ગંભીર: 154 મેચમાં 4,217 રન સાથે કોલકોતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન ગૌતમ ગંભીર ચોથા નંબરે છે. ગૌતમ ગંભીર 123ની સ્ટ્રાઈક સાથે કોસ્ટન્ટ રમીને વિરોધી ટીમને પ્રેશરમાં લાવવા એક્સપર્ટ છે.

    4/10
  • રોબીન ઉથપ્પા: ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા રોબીન ઉથપ્પા IPLમાં ધમાકેદાર પરફોર્મન્સ આપી રહ્યા છે. રોબીન ઉથપ્પાએ 165 મેચમાં 4086 રન બનાવ્યા હતા.

    રોબીન ઉથપ્પા: ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા રોબીન ઉથપ્પા IPLમાં ધમાકેદાર પરફોર્મન્સ આપી રહ્યા છે. રોબીન ઉથપ્પાએ 165 મેચમાં 4086 રન બનાવ્યા હતા.

    5/10
  • શિખર ધવન: શિખર ધવન IPL સન રાઈઝર્સની ટીમ માટે મહત્વના પ્લેયર છે. શિખર ધવન સન રાઈઝર્સની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. શિખર ધવને 143 મેચમાં 4058 રન બનાવી ચૂક્યો છે.

    શિખર ધવન: શિખર ધવન IPL સન રાઈઝર્સની ટીમ માટે મહત્વના પ્લેયર છે. શિખર ધવન સન રાઈઝર્સની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. શિખર ધવને 143 મેચમાં 4058 રન બનાવી ચૂક્યો છે.

    6/10
  • મહેન્દ્ર સિંહ ધોની: દુનિયાના બેસ્ટ ફિનિશર અને ચેન્નાઈના કેપ્ટન માહીએ 175 મેચમાં 4016 રન બનાવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 138ની સ્ટ્રાઈક રેટથી વિરોધી ટીમના બોલર્સ પર સિક્સરોનો વરસાદ કરે છે

    મહેન્દ્ર સિંહ ધોની: દુનિયાના બેસ્ટ ફિનિશર અને ચેન્નાઈના કેપ્ટન માહીએ 175 મેચમાં 4016 રન બનાવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 138ની સ્ટ્રાઈક રેટથી વિરોધી ટીમના બોલર્સ પર સિક્સરોનો વરસાદ કરે છે

    7/10
  • ડેવિડ વોર્નર: ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન અને સન રાઈઝર્સ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે 114 મેચમાં 4014 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર સન રાઈઝર્સના પાયાના બેટ્સમેન છે. ડેવિડ વોર્નર અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ સન રાઈઝર્સને મેચ જીતાડી ચુકી છે.

    ડેવિડ વોર્નર: ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન અને સન રાઈઝર્સ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે 114 મેચમાં 4014 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર સન રાઈઝર્સના પાયાના બેટ્સમેન છે. ડેવિડ વોર્નર અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ સન રાઈઝર્સને મેચ જીતાડી ચુકી છે.

    8/10
  • ક્રિસ ગેલ: સિક્સર કિંગ ક્રિસ ગેલ આ IPLમાં તેના 4,000 રન પૂરા કરશે. ક્રિસ ગેલે 112 મેચમાં 3,994 રન બનાવ્યા છે. ક્રિસ ગેલની સ્ટ્રાઈક રેટ 150થી પણ વધારે છે. IPLમાં સૌથી વધુ સેન્ચુરીનો રેકોર્ડ પણ ગેલના નામે છે. ગેલ IPLમાં 6 સદી ફટકારી ચૂક્યો છે.

    ક્રિસ ગેલ: સિક્સર કિંગ ક્રિસ ગેલ આ IPLમાં તેના 4,000 રન પૂરા કરશે. ક્રિસ ગેલે 112 મેચમાં 3,994 રન બનાવ્યા છે. ક્રિસ ગેલની સ્ટ્રાઈક રેટ 150થી પણ વધારે છે. IPLમાં સૌથી વધુ સેન્ચુરીનો રેકોર્ડ પણ ગેલના નામે છે. ગેલ IPLમાં 6 સદી ફટકારી ચૂક્યો છે.

    9/10
  • એબી ડીવિલિઅર્સ: આ વર્ષે જ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનારા અને 360 પ્લેયર તરીકે જાણીતા ડીવિલિયર્સ 141 મેચમાં 3953 રન બનાવ્યા છે. ડીવિલિ્અર્સ મેદાનમાં બધી બાજુ રન ફટકારવામાં એક્સપર્ટ છે.  

    એબી ડીવિલિઅર્સ: આ વર્ષે જ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનારા અને 360 પ્લેયર તરીકે જાણીતા ડીવિલિયર્સ 141 મેચમાં 3953 રન બનાવ્યા છે. ડીવિલિ્અર્સ મેદાનમાં બધી બાજુ રન ફટકારવામાં એક્સપર્ટ છે.

     

    10/10
  • loading...

ફોટોઝ વિશે

IPLની 12મી સીઝન શરૂ થવાની તૈયારીઓ છે. ફરી એકવાર ચોગ્ગા અને સિકસર્સનો વરસાદ જોવા માટે દર્શકો રાહ જોઈ રહ્યા છે. ચાલો જોઈએ કોણ છે અત્યાર સુધીના સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK