India vs Pakistan: મેચની સાથે આ મીમ્સ જુઓ, મજા આવી જશે

Jun 16, 2019, 14:57 IST
  • વરસાદની આગાહીઓ વચ્ચે મેચ સમયસર શરૂ થતા ભારત અને પાકિસ્તાનના ચાહકો કાંઈક આવી રીતે ખુશ થયા.

    વરસાદની આગાહીઓ વચ્ચે મેચ સમયસર શરૂ થતા ભારત અને પાકિસ્તાનના ચાહકો કાંઈક આવી રીતે ખુશ થયા.

    1/11
  • આ ટ્વીટ ભારત અને પાકિસ્તાનીઓની સ્થિતિ વર્ણવે છે.

    આ ટ્વીટ ભારત અને પાકિસ્તાનીઓની સ્થિતિ વર્ણવે છે.

    2/11
  • એક યૂઝરે આ તસવીર ટ્વીટ કરીને લખ્યું છે કે ,ઉઠો અનારકલી માન્ચેસ્ટરમાં તડકો થઈ ગયો છે.

    એક યૂઝરે આ તસવીર ટ્વીટ કરીને લખ્યું છે કે ,ઉઠો અનારકલી માન્ચેસ્ટરમાં તડકો થઈ ગયો છે.

    3/11
  • ભારત ટોસ હાર્યુ તે બાદ યુઝરે આ મીમ ટ્વીટ કર્યું છે.

    ભારત ટોસ હાર્યુ તે બાદ યુઝરે આ મીમ ટ્વીટ કર્યું છે.

    4/11
  • આ ટ્વીટમાં તો પ્રિયંકા ચોપરાના લાંબા ગાઉનનો કાંઈક આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આ ટ્વીટમાં તો પ્રિયંકા ચોપરાના લાંબા ગાઉનનો કાંઈક આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

    5/11
  • આ મીમમાં જરા જુઓ પંકજ ત્રિપાઠી શું કહી રહ્યા છે?

    આ મીમમાં જરા જુઓ પંકજ ત્રિપાઠી શું કહી રહ્યા છે?

    6/11
  • પાકિસ્તાનના સ્ટાર બોલર મોહમ્મદ આમિરને કાંઈક આવો મળશે ભારતના બેટ્સમેનો પાસેથી જવાબ.

    પાકિસ્તાનના સ્ટાર બોલર મોહમ્મદ આમિરને કાંઈક આવો મળશે ભારતના બેટ્સમેનો પાસેથી જવાબ.

    7/11
  • ચાહકોને રોહિત શર્મા પાસે છે આવી આશા.

    ચાહકોને રોહિત શર્મા પાસે છે આવી આશા.

    8/11
  • જ્યારે બોલર શોર્ટ બોલ ફેંકે ત્યારે રોહિત શર્માનું કાંઈક આવું હોય છે રીએકશન.

    જ્યારે બોલર શોર્ટ બોલ ફેંકે ત્યારે રોહિત શર્માનું કાંઈક આવું હોય છે રીએકશન.

    9/11
  • આ જુઓ મેઘરાજાનું શું પ્લાન છે.

    આ જુઓ મેઘરાજાનું શું પ્લાન છે.

    10/11
  • આવું કોણ કોને કહેતું હશે કહેવાની જરૂર છે ખરા?

    આવું કોણ કોને કહેતું હશે કહેવાની જરૂર છે ખરા?

    11/11
  • loading...

ફોટોઝ વિશે

ભારત અને પાકિસ્તાનના હાઈ વોલ્ટેજ મેચની શરૂઆત થઈ ગઈ છે. અને સાથે શરૂ થઈ ગયા છે મીમ્સ.. અમે તમારા માટે શોધીને લાવ્યા છે આવ્યા જ કેટલાક મીમ્સ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK