ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો

Updated: Oct 13, 2019, 10:30 IST | Falguni Lakhani
  • ચેતેશ્વર પુજારા દિકરી અદિતી સાથે સ્વિમિંગ પૂલમાં નવરાશની પળોમાં...

    ચેતેશ્વર પુજારા દિકરી અદિતી સાથે સ્વિમિંગ પૂલમાં નવરાશની પળોમાં...

    1/11
  • ટેસ્ટ પ્લેયર ચેતેશ્વર પુજારા જ્યારે પણ સમય મળે ત્યારે દિકરી સાથે સમય વિતાવે છે.

    ટેસ્ટ પ્લેયર ચેતેશ્વર પુજારા જ્યારે પણ સમય મળે ત્યારે દિકરી સાથે સમય વિતાવે છે.

    2/11
  • ચેતેશ્વરની દિકરી પણ એટલી જ ક્યૂટ છે. જરા જુઓ આ તસવીરમાં તેના હાવભાવને...

    ચેતેશ્વરની દિકરી પણ એટલી જ ક્યૂટ છે. જરા જુઓ આ તસવીરમાં તેના હાવભાવને...

    3/11
  • પાપાને ચંપી કરી આપતી દિકરી અદિતી...પુજારા તેની સાથેના સમયને બેસ્ટ ગણાવે છે.

    પાપાને ચંપી કરી આપતી દિકરી અદિતી...પુજારા તેની સાથેના સમયને બેસ્ટ ગણાવે છે.

    4/11
  • લાગે છે પાપા અને બેટી બંનેને પાણી ખૂબ જ પસંદ છે.

    લાગે છે પાપા અને બેટી બંનેને પાણી ખૂબ જ પસંદ છે.

    5/11
  • ક્યૂટ લિટલ અદિતી સાથે પુજારા.

    ક્યૂટ લિટલ અદિતી સાથે પુજારા.

    6/11
  • અદિતી નાની હતી ત્યારની તેની પુજારા સાથેની તસવીર..

    અદિતી નાની હતી ત્યારની તેની પુજારા સાથેની તસવીર..

    7/11
  • પત્ની પૂજા અને દિકરી સાથે ચેતેશ્વર પુજારા.

    પત્ની પૂજા અને દિકરી સાથે ચેતેશ્વર પુજારા.

    8/11
  • ક્રિસમસ સમયે પુજારની દિકરી સાન્ટા ક્લોઝની ટોપી સાથે..

    ક્રિસમસ સમયે પુજારની દિકરી સાન્ટા ક્લોઝની ટોપી સાથે..

    9/11
  • હળવાશની ક્ષણોને માણતા ચેતેશ્વર અને અદિતીય

    હળવાશની ક્ષણોને માણતા ચેતેશ્વર અને અદિતીય

    10/11
  • કેમેરાને જોઈને પૉઝ આપતી અદિતી પુજારા..

    કેમેરાને જોઈને પૉઝ આપતી અદિતી પુજારા..

    11/11
  • loading...

ફોટોઝ વિશે

ભારતીય ક્રિકેટ ટીમના દ્રવિડ પછી દીવાલ સમાન ગણાતા ક્રિકેટર ચેતેશ્વર પુજારા રિઅલ લાઈફમાં એક પ્રેમાળ પિતા છે. તેમને દિકરી અદિતી ખૂબ જ વહાલી છે. જેનો પુરાવો આ તસવીરો છે.

તસવીરોઃ ચેતેશ્વર પૂજારા ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK