યુવરાજ- હેઝલ, ઝાહિર-સાગારિકા, હરભજન-ગીતા બસરા સાથે અન્ય સ્ટાર્સ રહ્યા ઈશા અંબાણી

Updated: Dec 16, 2018, 21:41 IST | Vikas Kalal
 • નવપરિણિત ઈશા અંબાણી અને આનંદ પિરામલે મુંબઈ બીકેસી ખાતે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આનંદ પરિમલ બ્લેક  જ્યારે ઈશા અંબાણી ગોલ્ડન ડ્રેસમાં આકર્ષક લાગી રહી છે. આ નવુ કપલ એકબીજા સાથે હાસ્યની પળો વિતાવતા જોવા મળ્યા હતા.

  નવપરિણિત ઈશા અંબાણી અને આનંદ પિરામલે મુંબઈ બીકેસી ખાતે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આનંદ પરિમલ બ્લેક  જ્યારે ઈશા અંબાણી ગોલ્ડન ડ્રેસમાં આકર્ષક લાગી રહી છે. આ નવુ કપલ એકબીજા સાથે હાસ્યની પળો વિતાવતા જોવા મળ્યા હતા.

  1/10
 • ઝાહિર ખાન અને સાગરિકા ગાટ્ગેએ આ રિસેપ્શનમાં હાજરી આપી હતી . ઝાહિર બ્લેક જેકેટ અને બ્લેક પેન્ટમાં જ્યારે સાગરિકા ગાટ્ગે બ્લેક સાડીમાં એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.

  ઝાહિર ખાન અને સાગરિકા ગાટ્ગેએ આ રિસેપ્શનમાં હાજરી આપી હતી . ઝાહિર બ્લેક જેકેટ અને બ્લેક પેન્ટમાં જ્યારે સાગરિકા ગાટ્ગે બ્લેક સાડીમાં એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.

  2/10
 • યુવરાજે પણ તેની પાર્ટનર હેઝલ અને પરિવાર સાથે ઈશા અંબાણી અને આનંદ પિરામલના રિસેપ્શનમાં હાજરી આપી હતી.  યુવરાજ બ્લૂ શુટ જ્યારે હેઝલ મરૂન ડ્રેસમાં જોરદાર લાગી રહી હતી.

  યુવરાજે પણ તેની પાર્ટનર હેઝલ અને પરિવાર સાથે ઈશા અંબાણી અને આનંદ પિરામલના રિસેપ્શનમાં હાજરી આપી હતી.  યુવરાજ બ્લૂ શુટ જ્યારે હેઝલ મરૂન ડ્રેસમાં જોરદાર લાગી રહી હતી.

  3/10
 • મુંબઈ ઈન્ડિયનનો યંગર સ્માર્ટ પ્લેયર કૃણાલ પંડ્યા ઈશા અંબાણી અને આનંદ પિરામલના રિસેપ્શનમાં હાજર રહ્યાં હતાં. આ ઓલરાઉન્ડર બ્રાઉન સુટમાં જેન્ટલમેન જ્યારે તેની પત્ની પંખુરી પંડયા બ્લેક સાડીમાં સ્ટનિંગ લાગી રહી હતી.

  મુંબઈ ઈન્ડિયનનો યંગર સ્માર્ટ પ્લેયર કૃણાલ પંડ્યા ઈશા અંબાણી અને આનંદ પિરામલના રિસેપ્શનમાં હાજર રહ્યાં હતાં. આ ઓલરાઉન્ડર બ્રાઉન સુટમાં જેન્ટલમેન જ્યારે તેની પત્ની પંખુરી પંડયા બ્લેક સાડીમાં સ્ટનિંગ લાગી રહી હતી.

  4/10
 • આ કપલ ફરી એકવાર ટ્રેડિશનલમાં જોવા મળ્યા હતા. હરભજન સિંહ ઈન્ડો વેસ્ટર્નમાં જ્યારે ગીતા બસરા બ્લૂ સલવાર સૂટમાં સૌનુ ધ્યાન ખેંચી રહ્યું હતું.

  આ કપલ ફરી એકવાર ટ્રેડિશનલમાં જોવા મળ્યા હતા. હરભજન સિંહ ઈન્ડો વેસ્ટર્નમાં જ્યારે ગીતા બસરા બ્લૂ સલવાર સૂટમાં સૌનુ ધ્યાન ખેંચી રહ્યું હતું.

  5/10
 • ઈન્ડિયન ડબલ્સ ટેનિસ લિજેન્ડ મહેશ ભૂપતિ પણ આ રિસેપ્શનમાં હાજર રહ્યાં હતાં. મહેશ ભૂપતિ તેની પત્ની લારા દત્તા સાથે હાજરી આપી હતી. લારા દત્તા પિંક અને ગોલ્ડ સાડીમાં સૌનું ધ્યાન આકર્ષ્યુ હતું.

  ઈન્ડિયન ડબલ્સ ટેનિસ લિજેન્ડ મહેશ ભૂપતિ પણ આ રિસેપ્શનમાં હાજર રહ્યાં હતાં. મહેશ ભૂપતિ તેની પત્ની લારા દત્તા સાથે હાજરી આપી હતી. લારા દત્તા પિંક અને ગોલ્ડ સાડીમાં સૌનું ધ્યાન આકર્ષ્યુ હતું.

  6/10
 • ક્રિકેટના ભગવાન એટલે સચિન તેન્ડુલકર પણ પરિવાર સાથે ઈશા અંબાણી અને આનંદ પિરામલ સાથે  રિસેપ્શનમાં હાજર રહ્યો હતો. સચિન અંજલી તેન્ડુલકર અને પુત્ર અર્જુન તેન્ડુલકર સાથે હાજરી આપી હતી

  ક્રિકેટના ભગવાન એટલે સચિન તેન્ડુલકર પણ પરિવાર સાથે ઈશા અંબાણી અને આનંદ પિરામલ સાથે  રિસેપ્શનમાં હાજર રહ્યો હતો. સચિન અંજલી તેન્ડુલકર અને પુત્ર અર્જુન તેન્ડુલકર સાથે હાજરી આપી હતી

  7/10
 • ઈન્ડિયાની  બેડમિન્ટન સ્ટાર સાનિયા નેહવાલે પણ ઈશા અંબાણી અને આનંદ પિરામલે પણ મુંબઈના રિસેપ્શન ખાતે હાજરી આપી હતી. સાનિયા નહેવાલ બ્લૂ ડ્રેસમાં તેની હાજરી પૂરાવી હતી.

  ઈન્ડિયાની  બેડમિન્ટન સ્ટાર સાનિયા નેહવાલે પણ ઈશા અંબાણી અને આનંદ પિરામલે પણ મુંબઈના રિસેપ્શન ખાતે હાજરી આપી હતી. સાનિયા નહેવાલ બ્લૂ ડ્રેસમાં તેની હાજરી પૂરાવી હતી.

  8/10
 • ક્રિકેટ લિજેન્ડ સુનીલ ગાવસ્કર વ્હાઈટ શર્ટ, બ્લેક જેકેટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો. સુનીલ ગાવસ્કર ઈશા અંબાણી અને આનંદ પિરામલના રિસેપ્શનમાં જોવા મળ્યા હતાં.

  ક્રિકેટ લિજેન્ડ સુનીલ ગાવસ્કર વ્હાઈટ શર્ટ, બ્લેક જેકેટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો. સુનીલ ગાવસ્કર ઈશા અંબાણી અને આનંદ પિરામલના રિસેપ્શનમાં જોવા મળ્યા હતાં.

  9/10
 • ઈન્ડિયન ટેસ્ટ ક્રિકેટ જગતમાં હાઈએસ્ટ વિકેટ ટેકર અને પૂર્વ ઈન્ડિયન કોચ અનીલ કુંબલે પણ ઈશા અંબાણીના રિસેપ્શનમાં મુંબઈ રિસેપ્શન ખાતે  હાજર રહ્યું હતું.

  ઈન્ડિયન ટેસ્ટ ક્રિકેટ જગતમાં હાઈએસ્ટ વિકેટ ટેકર અને પૂર્વ ઈન્ડિયન કોચ અનીલ કુંબલે પણ ઈશા અંબાણીના રિસેપ્શનમાં મુંબઈ રિસેપ્શન ખાતે  હાજર રહ્યું હતું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ઈશા અંબાણી અને આંનદ પિરામલના લગ્ન ભારે ધૂમધામથી ઉદયપુરમાં થયા હતા અને ત્યારબાદ શરૂ થઈ પાર્ટીઓની સફર. ઈશા અંબાણીના રિસેપ્શનમાં નામી ક્રિકેટ સ્ટાર્સે હાજરી આપી હતી જેમા કૃણાલ પંડ્યાથી માંડીને સુનીલ ગાવસ્કરે હાજરી આપી હતી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK