ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સીઝન એટલે કે IPL 2020ને શરૂ થવામાં બસ ગણતરીના જ દિવસો બાકી છે. 19 સપ્ટેમ્બરથી દુબઈમાં શરૂ થનારી IPL ની સીઝન 13 માટે સહુ કોઈ ઉત્સુક છે. આ વર્ષે IPLની સીઝન કેવી રહેશે અને કોણ ચેમ્પિયન્સ બનશે તે તો સમય જ કહેશે. પરંતુ તે પહેલા આજે આપણે IPLમાં કયા વર્ષે કઈ ટીમ બની ચેમ્પિયન બની હતી તે યાદ કરીએ.