મેલબર્ન ટેસ્ટઃત્રીજા દિવસના અંતે ભારતને 346 રનની લીડ

Updated: 14th February, 2019 14:49 IST

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ફોલો ઓન નથી આપ્યું. ભારત પાસે ઓસ્ટ્રેલિયાને ફૉલોઓ આપવાની તક હતી

બુમરાહે ઝડપી છ વિકેટ (તસવીર સૌજન્યઃ BCCI ટ્વિટર)
બુમરાહે ઝડપી છ વિકેટ (તસવીર સૌજન્યઃ BCCI ટ્વિટર)

મેલબર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની પકડ મજબૂત બની રહી છે. પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના બોલર્સે કમાલ કરી છે. ઓસ્ટ્રેલિયાની ઈનિંગ માત્ર 151 રનમાં સમેટાઈ ગઈ. જસપ્રીત બુમરાની બોલિંગ સામે કાંગારુ બેટ્સમેન ક્રીઝ પર ટકી ન શક્યા. ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે છ વિકેટ ઝડપીને કમાલ કરી છે.

જો કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ફોલો ઓન નથી આપ્યું. ભારત પાસે ઓસ્ટ્રેલિયાને ફૉલોઓ આપવાની તક હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મયંક અગ્રવાલ અને હનુમા વિહારની જોડી ક્રીઝ પર છે.

First Published: 28th December, 2018 10:50 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK