Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > SCSIએ ક્રિકેટ સ્ટેટેશિયન તુષાર ત્રિવેદી-સ્કોરર પેડનેકરનું કર્યું સન્માન

SCSIએ ક્રિકેટ સ્ટેટેશિયન તુષાર ત્રિવેદી-સ્કોરર પેડનેકરનું કર્યું સન્માન

20 February, 2019 08:38 PM IST | સ્પોર્ટ્સ ડેસ્ક

SCSIએ ક્રિકેટ સ્ટેટેશિયન તુષાર ત્રિવેદી-સ્કોરર પેડનેકરનું કર્યું સન્માન

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


સોસાયટી ઑફ ક્રિકેટ સ્ટેટેશિયન ઑફ ઇન્ડિયા (SCSI)એ તાજેતરમાં અમદાવાદના જાણીતા ક્રિકેટ સ્ટેટિસ્ટિશિયન તુષાર ત્રિવેદી અને મુંબઈના સંતોષ પેડનેકરને સન્માનિત કર્યા છે. તેમના સન્માનનું આ ફંક્શન મુંબઈના પ્રેસ ક્લબમાં SCSIની જનરલ મીટિંગ પછી યોજાયું હતું.

તુષાર ત્રિવેદીને વર્ષ 2018 માટેના શ્રેષ્ઠ ક્રિકેટસ્ટેટિસ્ટિશિયન તરીકે આનંદજી દોસા મેમોરિયલ ટ્રોફી એનાયત કરવામાં આવી જ્યારે સંતોષ પેડનેકરને ક્રિકેટ સ્ટેટિસ્ટિક્સ અને સ્કોરિંગમાં સ્પેશિયલ પર્ફોર્મન્સ માટે લેટ શશિકાંત ઝરપકર એવોર્ડ આપવામાં આવ્યો. આ એવોર્ડ્સ જાણીતા ક્રિકેટ સ્ટેટિસ્ટિશિયન અને SCSI ના પ્રેસિડેન્ટ મોહનાદાસ મેનનના હાથે એનાયત કરવામાં આવ્યો.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2019 08:38 PM IST | સ્પોર્ટ્સ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK