Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સાઇના-કશ્યપ ડેન્માર્ક ઓપન નહીં રમે

સાઇના-કશ્યપ ડેન્માર્ક ઓપન નહીં રમે

07 October, 2020 01:39 PM IST | New Delhi
Agencies

સાઇના-કશ્યપ ડેન્માર્ક ઓપન નહીં રમે

સાઇના-કશ્યપ

સાઇના-કશ્યપ


સ્ટાર બૅડ્‍મિન્ટન પ્લેયર સાઇના નેહવાલ અને તેનો પતિ પરુપલ્લી કશ્યપે ૧૩મી ઑક્ટોબરથી શરૂ થનારી ડેન્માર્ક ઓપન સુપર ૭૫૦ ટુર્નામેન્ટમાંથી ખસી જવાનું ગઈ કાલે જાહેર કર્યું હતું. બન્નેએ આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી મોકલી હતી અને ગયા મહિને અસોસિએશને મંજૂરીનો પત્ર પણ મોકલી આપ્યો હતો, પણ હવેની પરિસ્થિતિ જોતાં તેઓએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પી. વી. સિંધુ પહેલાં હટી ગઈ હોવાથી આ ટુર્નામેન્ટમાં કોઈ ભારતીય ખેલાડી નથી રહ્યો.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2020 01:39 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK