સૌ કોઈ જાણે છે ઇંગ્લૅન્ડમાં આવેલું લૉર્ડ્સનું મેદાન અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે. આજે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ઍશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મૅચમાં આ મેદાન લાલ રંગે રંગાઈને એક નવું ઉદાહરણ સમાજને આપવાનું છે.
આ પણ વાંચો : 24 વર્ષ બાદ કૉમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ
આજે આ મેદાન ફેફસાંના એક રેર કૅન્સરની જાગરૂકતા ફેલાવવા માટે લાલ રંગે રંગાશે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સ્કીપર ઍન્ડ્ર્યુ સ્ટ્રાઉસની પત્નીનું ૨૦૧૮માં ફેફસાંના એક રેર કૅન્સરને કારણે નિધન થયું હતું અને આ રોગ વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવા રુથ સ્ટ્રાઉસ ફાઉન્ડેશને આ લાલ રંગનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું છે. બન્ને ટીમના પ્લેયરો લાલ કૅપ પહેરેલા જોવા મળશે અને તેમની જર્સી પરનો નંબર પણ લાલ રંગમાં રંગાયેલો જોવા મળશે.
કૅન્સર પીડિત મહિલાને ડૉક્ટરોએ કાંડા પાસેની ચામડીથી નવી જીભ બનાવી આપી
Dec 09, 2019, 10:39 ISTપતિને બહાર દારૂ પીવા જતો રોકવા પત્નીએ ઘરમાં જ પબ શરૂ કર્યું
Dec 07, 2019, 11:15 ISTન્યુઝીલૅન્ડ સામેની ટેસ્ટમાં આર્ચર બન્યો વંશભેદી ટિપ્પણીનો શિકાર
Nov 26, 2019, 21:02 ISTબીજી ટેસ્ટ મૅચમાં ટ્રેન્ટ બોલ્ટ ન રમે એવી સંભાવના
Nov 26, 2019, 20:40 IST