Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્ડિયન પ્લેયર્સ મારા કરતાં વધારે ટૅલન્ટેડ છે : માર્ક્સ સ્ટોઇનિસ

ઇન્ડિયન પ્લેયર્સ મારા કરતાં વધારે ટૅલન્ટેડ છે : માર્ક્સ સ્ટોઇનિસ

20 March, 2020 12:40 PM IST | New Delhi
Agencies

ઇન્ડિયન પ્લેયર્સ મારા કરતાં વધારે ટૅલન્ટેડ છે : માર્ક્સ સ્ટોઇનિસ

માર્ક્સ સ્ટોઇનિસ

માર્ક્સ સ્ટોઇનિસ


ઑસ્ટ્રેલિયન ક્રિકેટર માર્ક્સ સ્ટોઇનિસનું કહેવું છે કે ઇન્ડિયન પ્લેયર્સ તેના કરતાં વધુ ટૅલન્ટેડ છે. ૨૦૧૮માં ઑસ્ટ્રેલિયા સામે ઇન્ડિયા ટેસ્ટમાં ૨-૧થી, વન-ડેમાં ૨-૧થી અને ટી૨૦ ૧-૧થી ડ્રૉ રહી હતી. આ સિરીઝ બાદ ઑસ્ટ્રેલિયાને હોસ્ટ કરવા માટે ઇન્ડિયા તૈયાર હતી. જોકે પહેલી બે મૅચ જીત્યા બાદ ઇન્ડિયા સતત ત્રણ મૅચ હારી હતી. આ સિરીઝ ઑસ્ટ્રેલિયા ૨-૩થી જીતી ગઈ હતી. આ વિશે સ્ટોનીસે કહ્યું કે ‘વર્લ્ડમાં ઇન્ડિયા ખૂબ જ ટૅલન્ટેડ ટીમ છે. હેન્ડ્સ ડાઉન. તેમના જે પ્લેયરો નથી રમી રહ્યા તેઓ પણ મારા કરતાં વધારે ટૅલન્ટેડ છે. મને ઇન્ડિયામાં રમવું ગમે છે. ત્યાંનું કલ્ચર પણ ગમે છે કેમ કે તેનો કોઈ જોડ નથી. તમારી સેન્સ પણ એ વધારી આપે છે. જો તમે ત્યાંના ઉત્સાહનો બરાબર ઉપયોગ કરો તો તમે મોટિવેટ થઈને સારી રીતે રમી શકો છો.’


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 12:40 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK