Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં વધુ ઇનામી રકમ માટે અનોખો વિરોધ કરશે ટેનિસ-પ્લેયર્સ

વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં વધુ ઇનામી રકમ માટે અનોખો વિરોધ કરશે ટેનિસ-પ્લેયર્સ

Published : 26 June, 2026 10:04 AM | Modified : 26 June, 2026 10:11 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટુર્નામેન્ટમાં પહેલા અઠવાડિયામાં મૅચ પછી પ્રેસ-કૉન્ફરન્સમાં ટેનિસ-સ્ટાર મીડિયા સાથે માત્ર ૧૫ મિનિટ વાત કરશે

ગ્રૅન્ડ સ્લૅમ જીતવાની તૈયારી શરૂ કરી સ્ટાર ટેનિસ-પ્લેયર નોવાક જૉકોવિચે

ગ્રૅન્ડ સ્લૅમ જીતવાની તૈયારી શરૂ કરી સ્ટાર ટેનિસ-પ્લેયર નોવાક જૉકોવિચે


ઇંગ્લૅન્ડમાં પ્રતિષ્ઠિત ગ્રૅન્ડ સ્લૅમ વિમ્બલ્ડન ટુર્નામેન્ટ ૨૯ જુનથી ૧૨ જુલાઈ દરમ્યાન રમાશે. ૧૩૯મી સીઝનની શરૂઆતમાં ટેનિસ-ખેલાડીઓ ઇનામી રકમના મોટા હિસ્સા માટેના અભિયાનના ભાગરૂપે પ્રથમ અઠવાડિયે અનોખો વિરોધ કરશે.

ટુર્નામેન્ટમાં પહેલા અઠવાડિયામાં મૅચ પછી પ્રેસ-કૉન્ફરન્સમાં ટેનિસ-સ્ટાર મીડિયા સાથે માત્ર ૧૫ મિનિટ વાત કરશે. મર્યાદિત હાજરીથી તેઓ ઇનામી રકમમાં મોટા હિસ્સાની માગણી કરી રહ્યા છે. ફ્રેન્ચ ઓપનથી શરૂ થયેલી આ ચળવળને વિશ્વના મોટા સ્ટાર પ્લેયર્સનું સમર્થન મળ્યું છે. ખેલાડીઓએ દલીલ કરી હતી કે ઇનામી રકમ ટુર્નામેન્ટની આવકનો માત્ર ૧૪.૩ ટકા હિસ્સો છે.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 10:11 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK