Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સેરેના વિલિયમ્સ ૪૪ વર્ષની ઉંમરે વિમ્બલ્ડન સિંગલ્સમાં વાપસી કરશે

સેરેના વિલિયમ્સ ૪૪ વર્ષની ઉંમરે વિમ્બલ્ડન સિંગલ્સમાં વાપસી કરશે

Published : 23 June, 2026 10:44 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રેક પછી આ મહિનાની શરૂઆતમાં ટેનિસ કોર્ટ પર પાછા ફર્યા બાદ તેણે બે અલગ પાર્ટનર્સ સાથે બે ડબલ્સ મૅચ રમી

સેરેના વિલિયમ્સ

સેરેના વિલિયમ્સ


૨૩ વખતની ગ્રૅન્ડ સ્લૅમ ચૅમ્પિયન સેરેના વિલિયમ્સ ઇંગ્લૅન્ડમાં આવતા અઠવાડિયાથી આયોજિત વિમ્બલ્ડનમાં સિંગલ્સમાં વાપસી કરશે. ૪૪ વર્ષની ઉંમરે સેરેનાએ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સ્વીકારી અને તેને મહિલા ખેલાડીઓના મુખ્ય ડ્રૉમાં અંતિમ સ્થાન આપવામાં આવ્યું.

અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અગાઉ આ ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટની વિમેન્સ ડબલ્સમાં બહેન વીનસ વિલિયમ્સ સાથે રમવા માટે વાઇલ્ડ કાર્ડ સ્વીકારી ચૂકી છે. ચાર વર્ષના બ્રેક પછી આ મહિનાની શરૂઆતમાં ટેનિસ કોર્ટ પર પાછા ફર્યા બાદ તેણે બે અલગ પાર્ટનર્સ સાથે બે ડબલ્સ મૅચ રમી હતી જેમાં એક હાર અને એક જીત મળી. 


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 10:44 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK