Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આર. પ્રજ્ઞાનંદ નૉર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

આર. પ્રજ્ઞાનંદ નૉર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

Published : 07 June, 2026 09:42 AM | Modified : 07 June, 2026 10:04 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ ખેલાડીઓ વચ્ચેના આ જંગમાં મૅગ્નસ કાર્લસન ૧૩ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે અને ભારતનો વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી ડી. ગુકેશ ૮ પૉઇન્ટ સાથે અંતિમ સ્થાને રહ્યો હતો.

આર. પ્રજ્ઞાનંદ

આર. પ્રજ્ઞાનંદ


ભારતના ૨૦ વર્ષના ગ્રૅન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદે નૉર્વે ચેસ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આર. પ્રજ્ઞાનંદે ફાઇનલની ટક્કરમાં જર્મનીના વિન્સેન્ટ કીમરને હરાવીને નૉર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બનવાની સિદ્ધિ મેળવી છે. તેણે ૧૮ પૉઇન્ટ સાથે ટુર્નામેન્ટનો અંત આણ્યો હતો. વર્લ્ડ નંબર વન ચેસ ખેલાડી મૅગ્નસ કાર્લસન પોતાના હોમટાઉનમાં શરૂ થયેલી ૧૩ વર્ષ જૂની ટુર્નામેન્ટમાં ૭ વખત વિજેતા રહ્યો છે. આર. પ્રજ્ઞાનંદે આ ટુર્નામેન્ટમાં મૅગ્નસ કાર્લસનને ક્લાસિક ગેમમાં બે વખત હરાવ્યો હતો. ૬ ખેલાડીઓ વચ્ચેના આ જંગમાં મૅગ્નસ કાર્લસન ૧૩ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે અને ભારતનો વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી ડી. ગુકેશ ૮ પૉઇન્ટ સાથે અંતિમ સ્થાને રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 10:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK