Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > અન્ડર-20 ગર્લ્સ કૅટેગરીમાં મહારાષ્ટ્રની દિવ્યા દેશમુખ બની ચૅમ્પિયન

અન્ડર-20 ગર્લ્સ કૅટેગરીમાં મહારાષ્ટ્રની દિવ્યા દેશમુખ બની ચૅમ્પિયન

Published : 14 June, 2024 09:53 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગપુરમાં જન્મેલી દિવ્યા દેશમુખે ૧૧માંથી ૧૦ પૉઇન્ટ મેળવીને ટૉપનું સ્થાન મેળવ્યું હતું

દિવ્યા દેશમુખ

દિવ્યા દેશમુખ


ગુજરાતના ગાંધીનગરમાં ૧થી ૧૪ જૂન વચ્ચે આયોજિત થયેલા વર્લ્ડ જુનિયર ચેસ ચૅમ્પિયનશિપ 2024ની અન્ડર-20 ગર્લ્સ કૅટેગરીમાં મહારાષ્ટ્રની દિવ્યા દેશમુખ ચૅમ્પિયન બની છે. નાગપુરમાં જન્મેલી દિવ્યા દેશમુખે ૧૧માંથી ૧૦ પૉઇન્ટ મેળવીને ટૉપનું સ્થાન મેળવ્યું હતું. ૧૮ વર્ષની આ મહારાષ્ટ્રીયન ગર્લ ૯ જીત અને બે ડ્રૉ સાથે આ ટુર્નામેન્ટમાં અજેય રહી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2024 09:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK