Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મુંબઈ મૅરથૉનમાં દોડશે ૫૫,૦૦૦થી વધુ દોડવીરો

મુંબઈ મૅરથૉનમાં દોડશે ૫૫,૦૦૦થી વધુ દોડવીરો

09 January, 2023 02:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમૈકાના યોહાન બ્લૅકને ઍમ્બૅસૅડર જાહેર કરાયો છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને પ્રોકેમ ઇન્ટરનૅશનલ દ્વારા બુધવારે આગામી મુંબઈ મૅરથૉન માટેના રજિસ્ટ્રેશનનો આરંભ કરવામાં આવ્યો હતો. તસવીર સમીર માર્કન્ડે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને પ્રોકેમ ઇન્ટરનૅશનલ દ્વારા બુધવારે આગામી મુંબઈ મૅરથૉન માટેના રજિસ્ટ્રેશનનો આરંભ કરવામાં આવ્યો હતો. તસવીર સમીર માર્કન્ડે


આગામી રવિવાર ૧૫ જાન્યુઆરીએ આયોજિત થનારી તાતા મુંબઈ મૅરથૉનની ૧૮મી ઍડિશનમાં ભૂતપૂર્વ એશિયન ચૅમ્પિયન ગોપી ટી અને ૪ વખતની વિનર ​સુધા સિંહ ભારતીય પડકારનું નેતૃત્વ સંભાળશે. પ્રોક્લેમ ઇન્ટરનૅશનલના જૉઇન્ટ એમડી વિવેક સિંહે કહ્યું કે આ વર્ષે તમામ કૅટેગરીમાં કુલ ૫૫,૦૦૦થી વધુ લોકો ભાગ લેશે. જમૈકાના યોહાન બ્લૅકને ઍમ્બૅસૅડર જાહેર કરાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2023 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK