ગણેશ મણિએ હાલમાં પુરુષોની કમ્પાઉન્ડ તીરંદાજી ટીમના સભ્ય તરીકે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.
એશિયન ગેમ્સ 2026માં ભારતે હમણાં સુધી ૧૦ ગોલ્ડ, ૨૩ સિલ્વર, ૩૩ બ્રૉન્ઝ સહિત ૬૬ મેડલ જીત્યા.
ગઈ કાલે એશિયન ગેમ્સ 2026માં ભારતના વીસ વર્ષના તીરંદાજ ગણેશ મણિ રત્નમ થિરુમુરુએ પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધામાં વિયેતનામના હરીફને ૧૪૯-૧૪૪થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ગણેશ મણિએ હાલમાં પુરુષોની કમ્પાઉન્ડ તીરંદાજી ટીમના સભ્ય તરીકે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.
