૩૫ વર્ષના વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ એટલે કે અગાઉના ટ્વિટર પર ૬.૩૫ કરોડ ફૉલોઅર્સ (૬૩.૫ મિલ્યન) સાથે ૩૨ વર્ષના બ્રાઝિલના ફુટબૉલ ખેલાડી નેમારને મામૂલી માર્જિનથી પછાડ્યો છે.
વિરાટ કોહલી
૩૫ વર્ષના વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ એટલે કે અગાઉના ટ્વિટર પર ૬.૩૫ કરોડ ફૉલોઅર્સ (૬૩.૫ મિલ્યન) સાથે ૩૨ વર્ષના બ્રાઝિલના ફુટબૉલ ખેલાડી નેમારને મામૂલી માર્જિનથી પછાડ્યો છે. નેમાર જુનિયર (૬.૩૪ કરોડ ફૉલોઅર્સ)ને પાછળ છોડીને તે હવે ઍક્સ પર સૌથી વધુ ફૉલો થનાર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો બાદ બીજો ઍથ્લીટ બન્યો છે. કિંગ કોહલી સોશ્યલ મીડિયા પર સૌથી વધારે ફૉલોઅર્સ ધરાવતો ક્રિકેટર છે.
269
મિલ્યન ફૉલોઅર્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર ત્રીજો સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતો ઍથ્લીટ છે વિરાટ કોહલી.
ADVERTISEMENT
51
મિલ્યન ફૉલોઅર્સ સાથે ફેસબુક પર ચોથો સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતો ઍથ્લીટ છે વિરાટ કોહલી

