Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Twitter

લેખ

હર્ષવર્ધન રાણે અને માવરા હોકેન અને તેમના નિવેદન

જો માવરા હશે તો હું સનમ તેરી કસમ 2માં કામ નહીં કરું

ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાની ઍક્ટ્રેસના ભારતવિરોધી નિવેદનથી ગુસ્સે ભરાઈને હર્ષવર્ધન રાણેએ લીધો નિર્ણય

11 May, 2025 10:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍક્સ પરની પોસ્ટને ટ્રોલ કરી અને પ્રખ્યાત હિન્દી કૉમેડી ફિલ્મ ‘ગોલમાલ’માંથી એક મીમ શૅર કર્યું

ભારતે ખિલ્લી ઉડાવતાં કહ્યું, યે કોઈ તરીકા હૈ ભીખ માંગને કા?

ભારત સામે લડવા માટે પાકિસ્તાને દુનિયા પાસે લોન માગી, પછી ફેરવી તોળીને કહ્યું કે અમારું અકાઉન્ટ હૅક થયું હતું

10 May, 2025 08:57 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાની યુઝરે શૅર કરેલો વાયરલ મીમ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

પાકિસ્તાનીઓએ પોતાના જ દેશની એવી મજાક ઉડાવી કે તેમના PM પણ માથું પકડી લેશે!

Pakistani memes on war: સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણયના પરિણામની ચિંતા કરવાને બદલે, પાકિસ્તાની નાગરિકોની પ્રતિક્રિયા દેશને ટ્રોલ કરવા માટે મીમ્સ અને કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ કરવા સુધી મર્યાદિત રહી છે.

03 May, 2025 06:26 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પીએમ મોદી અને ડૉ. કસ્તુરીરંગન (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

ઈસરોના ભૂતપૂર્વ ચીફનું નિધન: પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, માન્યો આભાર

Former ISRO Chief Dr. Kasturirangan Passes Away: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ ચીફ ડૉ. કસ્તુરીરંગનનું શુક્રવારે સવારે નિધન થયું. તેઓ 84 વર્ષના હતા. અધિકારીઓએ જણાવ્યું કે કસ્તુરીરંગને બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.

26 April, 2025 06:58 IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent

ફોટા

નરેન્દ્ર મોદી અને અમિત શાહ (ફાઇલ તસવીર)

બૉલીવુડે વ્યક્ત કરી આઘાત અને આક્રોશની લાગણી

નરેન્દ્ર મોદી, અમિતશાહ ને સરકારને વિનંતી છે કે આ વખતે આતંકવાદીઓને એવો પાઠ ભણાવવામાં આવે કે આવતા સાત જનમ સુધી કોઈ આવી હરકત કરવાને લાયક ન રહે. પહલગામમાં બાવીસમી એપ્રિલે બનેલી આતંકવાદી અટૅકની ઘટના પછી બૉલીવુડના સ્ટાર્સે પોતાનાં દુઃખ અને ગુસ્સાની લાગણી વ્યક્ત કરી છે.

25 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીના ગુપ્તા

આયા ઝમાના ગ્લૅમરસ દાદી-નાની કા

અભિનેત્રી નીના ગુપ્તા નાની બન્યાં તો ઇન્સ્ટાગ્રામ અને ટ‍્વિટર પર લોકોએ અભિનંદનની સાથે મોસ્ટ ગ્લૅમરસ નાની, ઍક્ટિવ નાની, ગૉર્જિયસ નાની જેવી કમેન્ટ્સ કરી હતી. દાદી-નાનીઓનું વિશ્વ હવે ખરેખર બદલાઈ રહ્યું છે ત્યારે મળીએ મુંબઈની કેટલીક ગ્લૅમરસ, ઍક્ટિવ અને ગૉર્જિયસ ગુજરાતી દાદી-નાનીઓને એક સમય હતો જ્યારે દાદી-નાનીની ભૂમિકા જીવનમાં તેમનાં સંતાનોનાં સંતાનોને ઘરે સાચવવાની હતી. પરંતુ આજનાં દાદી-નાનીઓ યુવાનોને શરમાવે એટલી એનર્જીથી ભરપૂર અને સક્રિય હોય છે. થોડા સમય પહેલાં ૬૫ વર્ષનાં અભિનેત્રી નીના ગુપ્તાએ પોતે નાની બન્યાની ખુશી સોશ્યલ મીડિયા પર શૅર કરી ત્યારે તેમના પર કૉન્ગ્રેચ્યુલેશન્સની પોસ્ટનો વરસાદ થયો. પોસ્ટની કમેન્ટમાં કેટલાયે એવું પણ લખ્યું હતું કે મોસ્ટ ગ્લૅમરસ નાની, લવલી નાની, નીના નાની, નાની નીના... વગેરે. હવે તો જમાનો એટલો મૉડર્ન થઈ ગયો છે કે આપણી આસપાસ પણ આવાં લવલી દાદી-નાની હોય છે કે જેમને જોઈને લાગે જ નહીં કે તેઓ ગ્રૅન્ડમધર છે. આજનાં દાદી-નાનીઓમાં ફૅશન, ફિટનેસ અને સિન્ગિંગ-ડાન્સિંગનું પૅશન જોઈને આપણને ઈર્ષ્યા થઈ આવતી હોય છે. એ જ તેમનાં પૌત્ર-પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓ સાથે બૉન્ડિંગનું સૌથી મોટું કારણ બની જતું હોય છે. તો મળીએ મુંબઈના આવાં જ ગ્રૅન્ડમધર્સને જેઓ ૭૦ના મૅજિકલ એજને પાર કરી ગયા પછી પણ તેમનાં ગ્રૅન્ડચિલ્ડ્રન જેટલાં સક્રિય અને વ્યસ્ત હોય છે.

20 November, 2024 05:17 IST | Mumbai | Laxmi Vanita
અમિતાભ બચ્ચન જેને ફૉલો કરે છે તે અવની રાઠી અને બિગબીની તસવીરોનો કૉલાજ

ફેસબુક પર માત્ર આ એક વ્યક્તિને ફૉલો કરે છે બિગબી, કોણ છે આ?

Amitabh Bachchan: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના અભિનયના તો લોકો દીવાના છે જ. સુપરસ્ટાર છેલ્લા 5 દાયકાઓથી બૉલિવૂડમાં સક્રિય રીતે કામ કરે છે અને સતત ફિલ્મોમાં કામ કરતા પણ જોવા મળે છે. ફિલ્મોની સાથે સાથે અમિતાભ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને બધી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર તેમના કરોડોમાં ફૉલોઅર્સ પણ છે પરંતુ તેઓ કોને ફૉલો કરે છે તે જાણો અહીં...

27 February, 2024 02:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તુર્કી, એક્સ અને ન્યુ ઝીલેન્ડના ભુતપૂર્વ પીએમ

Year Ender 2023: કરુણતા, ડર અને આશ્ચર્ય પેદા કરતી વિશ્વની 10 ઘટનાઓ

Year Ender 2023: વર્ષ 2023 પૂરું થવામાં છે. આ વર્ષે ઘણી કુદરતી આફતો આવી. ભૂકંપના કારણે વ્યાપક તબાહી સર્જાઈ હતી, તોફાને આફ્રિકન દેશ લિબિયાને હચમચાવી નાખ્યું હતું. આ વર્ષ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ માટે પણ યાદ કરવામાં આવશે. એ જ વર્ષે પાડોશી દેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ દેશમાં હિંસા અને તોડફોડ મચાવી હતી અને ઈમરાનને જેલમાં પણ જવું પડ્યું હતું. તે જ સમયે, પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોર્ટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જાણીએ દુનિયાની 10 મોટી ઘટનાઓ જેના માટે 2023 યાદ રહેશે.

17 December, 2023 12:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

પીએમ મોદી X પર સૌથી વધુ અનુસરવામાં આવેલ વિશ્વ નેતા

પીએમ મોદી X પર સૌથી વધુ અનુસરવામાં આવેલ વિશ્વ નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી જુલાઈના રોજ 100 મિલિયન ફોલોઅર્સને વટાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર વિશ્વના સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા નેતા બની ગયા છે. તે હવે ટેલર સ્વિફ્ટ અને લેડી ગાગા જેવા વૈશ્વિક ટાઈટલ્સ કરતાં આગળ, એકંદરે 7મા સૌથી વધુ અનુસરવામાં આવતા શખ્સ તરીકે સ્થાન ધરાવે છે. PM મોદીનું અનુસરણ સક્રિય વૈશ્વિક એથ્લેટ્સ જેમ કે વિરાટ કોહલી અને નેમાર જુનિયર કરતાં વધી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમના X હેન્ડલના લગભગ 30 મિલિયન યૂઝર્સમાં પ્રભાવશાળી રીતે વધારો થયો છે. X ઉપરાંત, PM મોદી લગભગ 25 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ અને 91 મિલિયનથી વધુ ફૉલોઅર્સ સાથે Instagram પર પણ નોંધપાત્ર હાજરી ધરાવે છે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા પછી તેઓ X પર બીજા સૌથી લોકપ્રિય રાજકારણી છે.

15 July, 2024 03:25 IST | Delhi
કરણ જોહર : મારા બાળકો વિશેના દુર્વ્યવહાર વાંચ્યા પછી મેં ટ્વિટર છોડી દીધું

કરણ જોહર : મારા બાળકો વિશેના દુર્વ્યવહાર વાંચ્યા પછી મેં ટ્વિટર છોડી દીધું

કરણ જોહરે અંગત વાત શૅર કરી હતી. તેના મુશ્કેલ સમયમાં તેને પ્રેરણા આપનાર વિષે તેણે વાત કરી હતી.  જોહરે નેપોટીઝમના વિષય પર પણ સંબોધન કર્યું હતું. તેણે આલિયા ભટ્ટ માટે તેના સહયોગની પણ વાત ઉમેરી હતી.

23 September, 2023 12:22 IST | Mumbai
Sit With Hitlistમાં કરણ જોહરે કર્યો ખુલાસો, કેમ છોડ્યું ટ્વિટર?

Sit With Hitlistમાં કરણ જોહરે કર્યો ખુલાસો, કેમ છોડ્યું ટ્વિટર?

Sit With Hitlistમાં કરણ જોહરે જણાવ્યું કે તે આલિયા ભટ્ટને પોતાના પહેલા સંતાન તરીકે જુએ છે આ સાથે જ તેણે ટ્વિટર કેમ છોડ્યું આ વિશે પણ વાત કરી છે. કરણ જોહરે કરેલા કેટલાક ખુલાસા હ્રદયદ્રાવક પણ છે, જુઓ વીડિયોમાં આ વિશે વધુ...

22 September, 2023 06:18 IST | Mumbai
Chandrayaan-3: ગુગલના CEO સુંદર પિચાઈથી લઈ એલન મસ્કે ભારતને પાઠવ્યા અભિનંદન

Chandrayaan-3: ગુગલના CEO સુંદર પિચાઈથી લઈ એલન મસ્કે ભારતને પાઠવ્યા અભિનંદન

ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડિંગ કરીને ભારતના ચંદ્રયાન-3 દ્વારા ઈતિહાસ સ્થાપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. વિશ્વના નેતાઓથી લઈને ટોચની હસ્તીઓએ ચંદ્રયાન-3ને બિરદાવ્યું છે.  ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ તેમના એક્સ હેન્ડલ પરની  અભિનંદન આપતાં કહ્યું કે "કેટલી અવિશ્વસનીય ક્ષણ!" તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં ટેસ્લા અને સ્પેસએક્સ બોસ એલોન મસ્કે "સુપર કૂલ" એમ ટિપ્પણી કરી હતી.

25 August, 2023 11:17 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK