Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > TIME 100 Next 2026 લિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી બન્યો વન્ડરબૉય વૈભવ

TIME 100 Next 2026 લિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી બન્યો વન્ડરબૉય વૈભવ

Published : 02 October, 2026 06:49 PM | Modified : 02 October, 2026 06:59 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મૅચમાં ભારતે ૯૩ બૉલ પહેલાં ૬૦-૧નો સ્કોર કરીને ૯ વિકેટે જીત નોંધાવી હતી.

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી


ટીમ ઇન્ડિયાના ૧૫ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીનું નામ ટાઇમ મેગેઝિનની ‘TIME 100 Next 2026’ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, જે તેને વિશ્વના સૌથી પ્રભાવશાળી ઊભરતા સિતારા તરીકે માન્યતા આપે છે.
૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી આ લિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. ટાઇમનાં CEO જેસિકા સિબલીએ કહ્યું, ‘આ વર્ષની લિસ્ટમાં સામેલ વ્યક્તિઓ નવાં સીમાચિહ્નો સ્થાપિત કરી રહી છે, નવી શક્યતાઓનું સર્જન કરી રહી છે અને સમગ્ર વિશ્વમાં તેમનાં ક્ષેત્રો તથા સમુદાયોને આગળ વધારી રહી છે.’

એક સંપૂર્ણ T20 મૅચમાં ભારતીય મેન્સ ટીમે પહેલી વખત હરીફને ૫૦ રન પહેલાં ઢેર કર્યું



ભારતીય મેન્સ ક્રિકેટ ટીમે એક સંપૂર્ણ T20 મૅચમાં પહેલી વખત કોઈ હરીફને ૫૦ રનની અંદર ઑલઆઉટ કરી છે. આ પહેલાં ભારતે યુનાઇટેડ આરબ એમિરેટ્સને સપ્ટેમ્બર ૨૦૨૫માં ૧૩.૧ ઓવરમાં ૫૭ રને જ રોકી દીધી હતી. આ મૅચમાં ભારતે ૯૩ બૉલ પહેલાં ૬૦-૧નો સ્કોર કરીને ૯ વિકેટે જીત નોંધાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 06:59 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK