Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૨૦૨૪-’૨૫માં ત્રણ દેશની ટીમ રમવા આવશે ભારતમાં

૨૦૨૪-’૨૫માં ત્રણ દેશની ટીમ રમવા આવશે ભારતમાં

Published : 21 June, 2024 10:00 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૪માં સપ્ટેમ્બર ૧૯થી ઑક્ટોબર ૧૨ વચ્ચે બંગલાદેશ સામે રમશે ભારત

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભારતીય ક્રિકેટ બોર્ડે ૨૦૨૪-’૨૫ની ડોમેસ્ટિક સીઝન માટે ભારતીય ટીમનું શેડ્યુલ જાહેર કર્યું છે. એક વર્ષની અંદર ભારત ઇંગ્લૅન્ડ સહિત ૩ દેશની યજમાની કરશે. ૨૦૨૪માં સપ્ટેમ્બર ૧૯થી ઑક્ટોબર ૧૨ વચ્ચે બંગલાદેશ સામે, ૧૬ ઑક્ટોબરથી પાંચ નવેમ્બર વચ્ચે ન્યુ ઝીલૅન્ડ સામે અને ૨૦૨૫માં બાવીસમી જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી વચ્ચે ઇંગ્લૅન્ડ સામે રમશે. 

ભારત વિરુદ્ધ બંગલાદેશ : બે ટેસ્ટ અને ૩ T20 મૅચ



ભારત વિરુદ્ધ ન્યુ ઝીલૅન્ડ : બે ટેસ્ટ


ભારત વિરુદ્ધ ઇંગ્લૅન્ડ : પાંચ T20 અને ૩ વન-ડે 


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2024 10:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK