Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાયલી સાતઘરે, સાઇમા ઠાકોર અને હુમૈરા કાઝી બની T20 વિમેન્સ લીગની આઇકૉન પ્લેયર્સ

સાયલી સાતઘરે, સાઇમા ઠાકોર અને હુમૈરા કાઝી બની T20 વિમેન્સ લીગની આઇકૉન પ્લેયર્સ

Published : 02 May, 2026 09:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેન્સ અને વિમેન્સ બન્ને લીગ માટે આજે ઑક્શન યોજાવાનું છે.

સાયલી સાતઘરે, સાઇમા ઠાકોર અને હુમૈરા કાઝી

સાયલી સાતઘરે, સાઇમા ઠાકોર અને હુમૈરા કાઝી


મુંબઈ ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે આગામી T20 મુંબઈ વિમેન્સ લીગ માટે આઇકૉન પ્લેયર તરીકે સાયલી સાતઘરે, સાઇમા ઠાકોર અને હુમૈરા કાઝીનાં નામની જાહેરાત કરી હતી. T20 મુંબઈ વિમેન્સ લીગની પ્રથમ સીઝનમાં સાયલી સોબો મુંબઈ ફાલ્કન્સ ટીમ વતી રમવાની છે, જ્યારે સાયમા થાણે સ્કાય રાઇઝર્સ અને હુમૈરા આકાશ ટાઇગર્સ ટીમનું પ્રતિનિધિત્વ કરવાની છે. સાયલી અને સાઇમા ઇન્ડિયન ટીમ વતી રમવાનો અનુભવ ધરાવે છે, જ્યારે હુમૈરા ડૉમેસ્ટિક અને ઇન્ડિયા-A ટીમ વતી સતત ઉમદા પર્ફોર્મ કરી રહી છે. મેન્સ અને વિમેન્સ બન્ને લીગ માટે આજે ઑક્શન યોજાવાનું છે. મેન્સ લીગમાં કુલ આઠ ટીમો ૧૮થી ૨૦ ખેલાડીઓ પસંદ કરશે, જ્યારે વિમેન્સમાં કુલ ત્રણ ટીમમાં ૧૬થી ૧૮ ખેલાડીઓની સ્ક્વૉડ બનાવી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK