Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગ્લૅમરસ વિડિયો-સૉન્ગમાં જૅકલિન સાથે ચમકશે ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન

ગ્લૅમરસ વિડિયો-સૉન્ગમાં જૅકલિન સાથે ચમકશે ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન

Published : 06 May, 2025 01:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિખર અને જૅકલિનની જોડી યુટ્યુબ પર બેસોસ નામના એક વિડિયો-સૉન્ગમાં ચમકશે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને બૉલીવુડની ગ્લૅમરસ સ્ટાર જૅકલિન ફર્નાન્ડિસ સાથે એક સરપ્રાઇઝ કોલૅબરેશનની જાહેરાત

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને બૉલીવુડની ગ્લૅમરસ સ્ટાર જૅકલિન ફર્નાન્ડિસ સાથે એક સરપ્રાઇઝ કોલૅબરેશનની જાહેરાત


ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને બૉલીવુડની ગ્લૅમરસ સ્ટાર જૅકલિન ફર્નાન્ડિસ સાથે એક સરપ્રાઇઝ કોલૅબરેશનની જાહેરાત કરી હતી. શિખર અને જૅકલિનની જોડી યુટ્યુબ પર બેસોસ નામના એક વિડિયો-સૉન્ગમાં ચમકશે. આ સૉન્ગના પોસ્ટરમાં આપેલી માહિતી અનુસાર આજે છઠ્ઠી મેએ સૉન્ગનું ટીઝર, જ્યારે આઠમી મેએ ફુલ સૉન્ગ સવારે ૧૧ વાગ્યે રિલીઝ થશે. ભારતની શ્રેયા ઘોષાલ અને વિદેશી રૅપર કાર્લ વાઇન આ સૉન્ગના મુખ્ય સિંગર હોવાથી ફૅન્સ વચ્ચે ઉત્સુકતા વધી છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK