Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મહેનત કરતા રહો, લોકોના ભ્રમમાં ન આવો

મહેનત કરતા રહો, લોકોના ભ્રમમાં ન આવો

Published : 11 February, 2026 10:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન આયુષ મ્હાત્રેને સચિને આપી ગોલ્ડન સલાહ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


અન્ડર-19 વર્લ્ડ કપમાં જીત મેળવીને ભારત પાછો ફર્યા બાદ સોમવારે કૅપ્ટન આયુષ મ્હાત્રે ભારત રત્ન અને ક્રિકેટના ગૉડ ગણાતા સચિન તેન્ડુલકરને મળ્યો હતો. આ પ્રસંગે સચિને તેને છેલ્લી ટેસ્ટ-સિરીઝમાં પહેરેલી જર્સી ભેટ આપી હતી. જર્સી તેણે સોનેરી સલાહ સાથે હાથે લખેલો એક સંદેશ પણ હતો.

આ મુલાકાતના સોશ્યલ મીડિયામાં શૅર કરેલા એક વિડિયોમાં સચિને આયુષને ઉજ્જ્વળ ભવિષ્ય વિશે શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે ‘સખત મહેનત કરતા રહો. લોકોના ભ્રમમાં ન આવો. પ્રૅક્ટિસ કરતા રહો. ધ્યાનભંગ કરનારું ઘણું બધું હશે, પણ હંમેશાં એકાગ્રતા જાળવી રાખો.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK