Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જર્સી પાછળ સ્વર્ગીય મમ્મીનું નામ લખાવીને નીતિશ રાણાની અનોખી શ્રદ્ધાંજલિ

જર્સી પાછળ સ્વર્ગીય મમ્મીનું નામ લખાવીને નીતિશ રાણાની અનોખી શ્રદ્ધાંજલિ

Published : 15 August, 2026 09:54 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી પ્રીમિયર લીગમાં અત્યંત ભાવુક અને દિલને સ્પર્શી જાય એવી ક્ષણ જોવા મળી હતી. થોડાક દિવસ પહેલાં જ મમ્મી સતીશ રાણાને ગુમાવનાર વેસ્ટ દિલ્હી લાયન્સના કૅપ્ટન નીતિશ રાણાએ તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી.

જર્સી પાછળ સ્વર્ગીય મમ્મીનું નામ લખાવીને નીતિશ રાણાની અનોખી શ્રદ્ધાંજલિ

જર્સી પાછળ સ્વર્ગીય મમ્મીનું નામ લખાવીને નીતિશ રાણાની અનોખી શ્રદ્ધાંજલિ


દિલ્હી પ્રીમિયર લીગમાં અત્યંત ભાવુક અને દિલને સ્પર્શી જાય એવી ક્ષણ જોવા મળી હતી. થોડાક દિવસ પહેલાં જ મમ્મી સતીશ રાણાને ગુમાવનાર વેસ્ટ દિલ્હી લાયન્સના કૅપ્ટન નીતિશ રાણાએ તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. મમ્મીના મૃત્યુ બાદ ચારેક દિવસમાં મૅચ રમવા પાછા ફરેલા નીતિશ રાણાએ તેની જર્સી પાછળ પોતાના નામનો N અને મમ્મીનું નામ SATISH લખાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2026 09:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK