Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગેઇલ-બ્રૅન્ડ ગન્ગનમ ડાન્સનું ઘેલું પીટરસન-જૉકોવિચને પણ

ગેઇલ-બ્રૅન્ડ ગન્ગનમ ડાન્સનું ઘેલું પીટરસન-જૉકોવિચને પણ

11 October, 2012 06:18 AM IST |

ગેઇલ-બ્રૅન્ડ ગન્ગનમ ડાન્સનું ઘેલું પીટરસન-જૉકોવિચને પણ

ગેઇલ-બ્રૅન્ડ ગન્ગનમ ડાન્સનું ઘેલું પીટરસન-જૉકોવિચને પણ


તેણે આ ટુર્નામેન્ટમાં વારંવાર સાઉથ કોરિયાના આ ફેમસ ડાન્સની ઝલક બતાવી હતી અને રવિવારે ફાઇનલ પછી કૉમેન્ટરી-બૉક્સમાં ઇંગ્લિશ પ્લેયર અને કૉમેન્ટેટર કેવિન પીટરસન પર પણ ગન્ગનમનો જાદુ સવાર થઈ ગયો હતો. એ જ દિવસે બીજિંગમાં સર્બિયાના વર્લ્ડ નંબર ટૂ ટેનિસપ્લેયર નોવાક જૉકોવિચ પણ ચાઇના ઓપનની ફાઇનલ જીત્યા પછી આ ડાન્સનો શિકાર થઈ ગયો હતો. તસવીરો : એએફપી અને ‘ધ સન’


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2012 06:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK