Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > યુરો કપ 2024નો યજમાન જર્મનીએ પાંચ ગોલ કરીને ધમાકેદાર પ્રારંભ કર્યો

યુરો કપ 2024નો યજમાન જર્મનીએ પાંચ ગોલ કરીને ધમાકેદાર પ્રારંભ કર્યો

16 June, 2024 02:02 PM IST | Berlin
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૦ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની ફાઇનલ ૧૫ જુલાઈએ રમાશે

ગેમની તસવીર

ગેમની તસવીર


જર્મનીના ઍલિયાન્ઝ ઍરેના સ્ટેડિયમમાં ગઈ કાલે યુરોપિયન ફુટબૉલ ચૅમ્પિયનશિપ 2024નો શુભારંભ થયો હતો. શાનદાર ઓપનિંગ સેરેમની બાદ યજમાન દેશ જર્મની અને સ્કૉટલૅન્ડ વચ્ચે પ્રથમ મૅચની શરૂઆત થઈ હતી જેમાં જર્મનીની ટીમે ૫-૧થી ધમાકેદાર જીત મેળવી હતી. ૩૦ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની ફાઇનલ ૧૫ જુલાઈએ રમાશે. 


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 02:02 PM IST | Berlin | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK