ભારતીય ટીમ માટે ટૉપસ્કોરર બનેલા નીતીશ કુમાર રેડ્ડીએ ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડની બોલિંગમાં રિવર્સ સ્કૂપ શૉટ મારીને સૌને ચોંકાવી દીધા હતા
નીતીશ કુમાર રેડ્ડી
ગઈ કાલે ભારતીય ટીમ માટે ટૉપસ્કોરર બનેલા નીતીશ કુમાર રેડ્ડીએ ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડની બોલિંગમાં રિવર્સ સ્કૂપ શૉટ મારીને સૌને ચોંકાવી દીધા હતા. આ શૉટ થર્ડમૅનની બાઉન્ડરીની ઉપરથી ગયો હતો. નીતીશે ગઈ કાલે મિચલ સ્ટાર્કની બોલિંગમાં પણ સિક્સ ફટકારી હતી. નીતીશ પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં પણ નીડરતાથી રમ્યો હતો.

