ઇંગ્લૅન્ડની રાજધાની લંડનસ્થિત લૉર્ડ્સના મેદાન પર ૧૧થી ૧૫ જૂને ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલ મૅચ રમાશે.
ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ
ઇંગ્લૅન્ડની રાજધાની લંડનસ્થિત લૉર્ડ્સના મેદાન પર ૧૧થી ૧૫ જૂને ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલ મૅચ રમાશે. આ માટે સાઉથ આફ્રિકન ટીમે વહેલા પહોંચીને ઝિમ્બાબ્વે સામે ચાર દિવસની વૉર્મ-અપ મૅચથી તૈયારી શરૂ કરી છે, જ્યારે હાલમાં જ લંડન પહોંચેલી ઑસ્ટ્રેલિયન ટીમના મોટા ભાગના પ્લેયર્સે પ્રૅક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.

