Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


World Test Championship

લેખ

પ્રતીકાત્મક તસવીર

BCCI આગામી WTC ૨૦૨૭ની ફાઇનલ મૅચનું આયોજન ભારતમાં કરવા ઇચ્છે છે

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આગામી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) 2025-’27ની સીઝનની ફાઇનલ મૅચનું આયોજન ભારતમાં કરવાનું વિચારી રહ્યું છે. આ સંદર્ભમાં એક પ્રસ્તાવ પછીથી ઔપચારિક રીતે રજૂ કરવામાં આવશે.

11 May, 2025 09:26 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા અને તેણે શૅર કરેલી પોસ્ટ (તસવીર: મિડ-ડે અને ઇન્સ્ટાગ્રામ)

ભારતીય ટૅસ્ટ ક્રિકેટના એક યુગનો અંત: રોહિત શર્માએ નિવૃત્તિ જાહેર કરી લખી પોસ્ટ

શુભમન ગિલ ભારતીય ક્રિકેટ ટીમના ટૅસ્ટ કૅપ્ટન તરીકે રોહિત શર્માના સ્થાને સૌથી આગળ છે. "શુભમન ગિલ વિશે વાત થઈ રહી છે, તેના પર વિચારણા થઈ શકે છે. થોડા વધુ ફેરફારો થશે કારણ કે આ વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશીપ (WTC) ચક્ર શરૂ કરે છે. સિલેક્ટર્સ પાછળ નહીં હટે.

08 May, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શુભમન ગિલ, રિષભ પંથ

ઇંગ્લૅન્ડ-ટૂર પર બદલાઈ શકે છે ભારતનો ટેસ્ટ વાઇસ-કૅપ્ટન

ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં કારમી હાર બાદ કૅપ્ટન રોહિત શર્મા પોતાનું સ્થાન જાળવી રાખીને ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટમાં શાનદાર વાપસીની આશા રાખશે.

06 May, 2025 12:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા અને સ્ટીવ વૉ

રોહિતે પોતાને પૂછવું પડશે, શું હું હજી પણ કૅપ્ટન રહેવા માગું છું?: સ્ટીવ વૉ

ભારતીય ટીમ ૨૦૨૫-’૨૭ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) સીઝનની શરૂઆત જૂન ૨૦૨૫માં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝથી કરશે. આ સિરીઝ દરમ્યાન રોહિત શર્મા કૅપ્ટન્સી કરશે કે નહીં એના પર હમણાંથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

23 April, 2025 11:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ઑસ્ટ્રેલિયાનો કેપ્ટન પૅટ કમિન્સ અને સાથે બૅટર ટ્રૅવિસ હેડ (તસવીરો: મિડ-ડે)

IND vs AUS 5મી ટૅસ્ટ માટે કંગારુઓની તૈયારી શરૂ, જુઓ પ્રેક્ટિસ સેશનની આ તસવીરો

બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પાંચમી અને છેલ્લી ટૅસ્ટ મૅચ પહેલા, ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સુકાની પૅટ કમિન્સ અન્ય ખેલાડીઓ સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ સેશન માટે પહોંચી ગયો છે. આ દરમિયાન ઑસ્ટ્રેલિયન ટીમ ગ્રાઉન્ડ પર જોરદાર પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી જેની તસવીરો હવે સામે આવી છે. (તસવીરો: મિડ-ડે)

01 January, 2025 03:10 IST | Sydney | Gujarati Mid-day Online Correspondent
રવિચંદ્રન અશ્વિન અને ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બૉલર નેથન લાયન (તસવીર: મિડ-ડે)

ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિને કરી એવી કમાલ કે આ ઑસ્ટ્રેલિયન ખેલાડીને છોડી દીધો પાછળ

ભારતના અનુભવી સ્પિન બૉલર ​​રવિચંદ્રન અશ્વિને ન્યૂઝીલેન્ડ સામેની ભારતની બીજી ટૅસ્ટ મૅચ દરમિયાન ઑસ્ટ્રેલિયાના નેથન લાયનને પાછળ છોડી દીધો છે. અહીં જાણો આર. અશ્વિનની આ નવી સિદ્ધિ વિશે. (તસવીર: મિડ-ડે)

24 October, 2024 05:53 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેન્કિંગ (તસવીર: મિડ-ડે)

ન્યુઝીલૅન્ડ સામેની હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ્સ ટેબલમાં આવ્યો બદલાવ

ટીમ ઈન્ડિયાને ન્યુઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ્સ ટેબલમાં કેટલાક બદલાવ આવ્યા છે. અહીં જાણો કે બધી ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કયા સ્થાને છે. (તસવીર: મિડ-ડે)

20 October, 2024 05:53 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
એરપોર્ટ જતા ભારતીય ક્રિકેટરો પત્ની અને બાળકો સાથે

ઇંગ્લેન્ડ જતા ભારતીય ક્રિકેટર્સ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ગઈકાલે મધરાત પછી ભારતીય ક્રિકેટરો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની ઍક્સક્લુઝિવ તસવીરો છે.

03 June, 2021 03:22 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK