Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > SA20માં આન્દ્રે રસેલની એન્ટ્રી કરાવવા ઇચ્છે છે સૌરવ ગાંગુલી

SA20માં આન્દ્રે રસેલની એન્ટ્રી કરાવવા ઇચ્છે છે સૌરવ ગાંગુલી

Published : 06 May, 2025 12:00 PM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાંગુલી વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી કૅપિટલ્સ અને આ ફ્રૅન્ચાઇઝીની SA20 લીગની ટીમ પ્રિટોરિયા કૅપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર છે.

સૌરવ ગાંગુલી, આન્દ્રે રસેલ

સૌરવ ગાંગુલી, આન્દ્રે રસેલ


રવિવારે રાજસ્થાન રૉયલ્સ સામે ૫૭ રનની અણનમ ઇનિંગ્સ રમીને કોલકાતા નાઇટ રાઇડર્સનો ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. મૅચ બાદ તે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને મળ્યો હતો. ગાંગુલી વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી કૅપિટલ્સ અને આ ફ્રૅન્ચાઇઝીની SA20 લીગની ટીમ પ્રિટોરિયા કૅપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર છે.


અહેવાલ અનુસાર ગાંગુલીએ તેની સાથે SA20ની આગામી સીઝનમાં પ્રિટોરિયા કૅપિટલ્સનો ભાગ બનાવવા વિશે ચર્ચા કરી હતી. ૫૪૯ T20 મૅચ રમવાનો અનુભવ ધરાવતો આન્દ્રે રસેલ IPL સહિત વિશ્વની ૧૨ જેટલી T20 લીગ રમી ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 12:00 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK