વિખ્યાત કાઇટ-મેકર જગમોહન કનોજિયાએ ભારતીય ટીમને શુભેચ્છા આપતી અવનવી પતંગો બનાવી હતી
મહાકુંભ
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થવાનો છે ત્યારે ગઈ કાલે મહાકુંભમાં લોકો ભારતીય ક્રિકેટરોની તસવીરો હાથમાં લઈને વિજયની કામના કરતી ડૂબકી મારતા જોવા મળ્યા હતા. બીજી બાજુ અમ્રિતસરમાં વિખ્યાત કાઇટ-મેકર જગમોહન કનોજિયાએ ભારતીય ટીમને શુભેચ્છા આપતી અવનવી પતંગો બનાવી હતી


