Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Social Networking Site

લેખ

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

`મને ખૂબ ડર લાગતો હતો…` રેપિડો ડ્રાઈવરની બેદરકારી મહિલાએ કરી કેમેરામાં રેકોર્ડ

Rapido Accident Viral Video: આજકાલ, ટ્રાફિક અને પૈસા બચાવવા માટે, મોટાભાગના લોકો રેપિડો બુક કરે છે. તે સ્થાનિક જાહેર પરિવહન કરતા સસ્તું છે અને લોકો આરામથી બુકિંગ કરે છે. પરંતુ રેપિડો વિશે વારંવાર પ્રશ્નો ઉભા થાય છે કે શું તે સલામત મુસાફરી વિકલ્પ છે.

24 July, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિવિધ વાયરલ મીમ્સમાંથી લેવાયેલ સ્ક્રીન-ગ્રૅબ

કોલ્ડપ્લે `કિસ કેમ`નો કિસ્સો સોશિયલ મીડિયામાંય ગાજ્યો, મીમ્સનો ઢગલો...

કોલ્ડપ્લે કોન્સર્ટના બનેલા કિસ કેમના કિસ્સા પરથી બનેલા અનેક મીમ્સ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. કેટલાંક મીમ્સ પર નજર કરીએ. 

19 July, 2025 07:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વૉટ્સઍપ

ડાયરેક્ટ વૉટ્સઍપમાં જ ડૉક્યુમેન્ટ સ્કૅન કરીને PDF બનાવી શકાશે

છેલ્લા થોડા મહિનાઓથી ઍપલના ફોનમાં આ ફીચર ઉપલબ્ધ હતું. ગૂગલ પ્લેસ્ટોરમાંથી વૉટ્સઍપનું લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરવાથી આ ફીચર કાર્યરત થઈ જશે.

04 July, 2025 09:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

હવે ડૉગીઝ માટે પણ ડેટિંગ ઍપ આવી ગઈ છે

ડૉગીઝ માટે માત્ર રમવાનો સાથી કે મેટિંગ માટેનો સાથી જ હોય એટલું પૂરતું નથી. એમને ઇમોશનલ અટૅચમેન્ટ અનુભવાય એવા સંબંધોની જરૂર છે અને એ કામ સમજી-વિચારીને જ થઈ શકે.

02 July, 2025 02:57 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ChatGpt પર આંધળો ભરોસો મૂકવા જેવો નથી

યંગસ્ટર્સ એના પર એટલા નિર્ભર થઈ ગયા છે કે તેઓ પોતાની પર્સનલ ઈ-મેઇલ અને બૅન્કિંગ ડીટેલ્સ શૅર કરી દે છે જે લીક થયા બાદ સાઇબર ફ્રૉડના શિકાર બની શકે છે

01 July, 2025 12:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયાએ બનાવી દીધા સુપરસ્ટાર

એક-બે નહીં પણ અઢળક દાખલા મળશે જેમના જીવનમાં સોશ્યલ મીડિયાને કારણે જાણે કે સોનાનો સૂરજ ઊગ્યો. આજે વર્લ્ડ સોશ્યલ મીડિયા ડે છે

30 June, 2025 12:53 IST | Mumbai | Ruchita Shah
દુલ્હન પોતાનાં લગ્નમાં ઘોડી પર ચડીને આવે છે

ઘોડી પર ચડીને દુલ્હને લગ્નમાં કરી શાહી એન્ટ્રી

દુલ્હનને શાહી અંદાજમાં એન્ટ્રી લેતી જોઈને કેટલાક મહેમાનો તાળીઓ પાડે છે, જ્યારે કેટલાક આશ્ચર્યમાં ડૂબી ગયા હોવાથી કોઈ રીઍક્શન આપી નથી શક્યા.

26 June, 2025 01:18 IST | Patna | Gujarati Mid-day Correspondent
સૌથી ટચૂકડી કાર બહુ પહેલાં બની ચૂકી છે જેમાં સાવ ટચૂકડા કદનો માણસ જ બેસી શકે

વિશ્વની સૌથી પાતળી કાર એટલી પાતળી કે એમાં ડ્રાઇવરે પણ ખૂબ સંકોરાઈને બેસવું પડે

કાર એટલી અનકન્વેન્શનલ છે કે એ ડ્રાઇવ કરી શકવી એ પણ એક ચૅલેન્જ છે. આ અલ્ટ્રા-સ્લિમ કારને સોશ્યલ મીડિયાએ જ વર્લ્ડની સ્કિનિએસ્ટ કાર એટલે કે સૌથી પાતળી કારનું બિરુદ આપ્યું છે.

26 June, 2025 01:15 IST | Washington | Gujarati Mid-day Correspondent

ફોટા

મળો એવા લોકોને જેમણે ડિજિટલ ઉપવાસને શક્ય કરી દેખાડ્યો છે

તમારાથી મોબાઇલનું વળગણ છૂટતું નથી?

આજકાલ આપણે ઉપવાસ કરવાની અત્યંત જરૂર છે, એ ઉપવાસ એટલે કે ડિજિટલ ઉપવાસ. આ માટે ગ્લોબલી ફોન-ફ્રી ફેબ્રુઆરી નામની મૂવમેન્ટ શરૂ થઈ છે. આ અભિયાન હેઠળ લોકો સ્માર્ટફોનનું વળગણ થોડા દિવસ માટે છોડવાની ભીષ્મ પ્રતિજ્ઞા લે છે. ફોન અને ઇન્ટરનેટ આપણો સમય જ નહીં, આપણી બુદ્ધિ પણ ખાઈ રહ્યા છે. અટેન્શન ઓછું થતું જવું, બેઠાડુ જીવનશૈલી, પ્રોડક્ટિવિટીમાં ઘટાડો, ઊંઘ સંબંધિત તકલીફો જેવી અનેક સમસ્યાઓ છે જે આ ડિજિટલ વર્લ્ડમાં રચ્યા-પચ્યા રહેવાને કારણે આપણે સહન કરી રહ્યા છીએ. આ બધું સમજવા છતાં આપણામાંથી કેટલા લોકો છે જે એનાથી પીછો છોડાવવામાં સફળ રહી શક્યા છે? કાયમી પીછો તો ભૂલી જાઓ, કેટલા એવા છે જે એક દિવસ પણ ફોન વગર કે સ્ક્રીન વગર રહી શકે એમ છે? આપણને ખબર છે કે ફોનની આદતમાંથી છુટકારો મેળવવાની જરૂર છે, ઘણા એવા છે જે એવું કરવા માગે પણ છે. એવા પણ ઘણા છે જેણે અમુક પ્રયાસો કર્યા છે, પણ ખાસ સફળતા મળી નથી. ત્યારે મળીએ કેટલાક એવા ખેરખાંઓને જેમણે આ પ્રયત્નો પાર પાડ્યા છે. જાણીએ તેમના અનુભવોને કે કઈ રીતે તેઓ ફોનથી દૂર રહી શકવામાં સમર્થ બન્યા છે. 

19 February, 2025 07:09 IST | Mumbai | Jigisha Jain
ઉમંગ ચાવડા, મનહર ઓઝા

ઓનલાઈન પ્લેટફોર્મ પર પુસ્તક જેટલું લખી નાખ્યું પણ એની ચોરી ન થાય માટે શું કરવું?

World Book Day And Copyright Day: આજનો દિવસ સમગ્ર વિશ્વમાં `વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ` તરીકે ઉજવવામાં આવે છે. ખાસ તો આ દિવસ પુસ્તકો અને તેના લેખકો પ્રત્યે આદર વ્યક્ત કરવાની અને સાહિત્યિક કૃતિઓનું મહત્વ વધારવા માટે જ હોય છે. આજના દિવસને પુસ્તકોના મહત્વ વિશે લોકોને જાગૃત કરવા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. ગુજરાતીમાં પણ કેટલાય સર્જકો છે જેઓ પોતાના પુસ્તકો લખવા ઈચ્છે છે તો આજે તેઓની માટે કૉપીરાઇટ વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. વળી,  આજે સોશિયલ મીડિયામાં લેખકો પોતાનું અધધ સાહિત્ય મૂકતાં હોય છે તો તેવા સર્જકોએ પોતાનાં લખાણની ચોરી ન થાય માટે શું કરવું જોઈએ? તે વિશે જાણીશું. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે આ મુદ્દે જાણીતા લેખક અને ગુજરાતી લેખક મંડળમાં સક્રિય મનહર ઓઝા અને ઓનલાઈન પ્લેટફોર્મ શૉપિઝનનાં સી. ઇ. ઓ ઉમંગ ચાવડાએ વાત કરી છે.

23 April, 2024 03:44 IST | Ahmedabad | Dharmik Parmar
તસવીર: ઈન્સ્ટાગ્રામ

ગુજરાતી ઈન્ફ્લુએન્સર આરતી રાજપૂતે કર્યા લગ્ન, બન્યા તેડુંલકર પરિવારની વહુ

સોશિયલ મીડિયા બાદ અનેક લોકો ક્રિએટિવ વીડિયો બનાવી પોતાની અલગ ઓળખ ઉભી કરી રહ્યાં છે. ઈન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયા નામ અને કામ મેળવવા માટેનું એક પ્લેટફોર્મ બની ગયું છે. જયાં લોકો ઈન્ફ્લુએન્સર તરીકે પોતાની આગવી છાપ છોડી રહ્યાં છે. આવાં જ એક ગુજરાતી ઈન્ફ્લુએન્સર અને એક્ટર છે આરતી રાજપૂત. આરતી રાજપૂત પોતાના વીડિયોને કારણે તો છવાયેલા રહે જ છે પણ હાલતમાં તે પોતાના લગ્નને કારણે ચર્ચામાં છે. આરતી રાજપૂત એકદમ ઠાઠ સાથે ભવ્ય રીતે વિરાજ તેંડુલકર સાથે લગ્ન કરી લીધા છે. 

06 December, 2023 06:46 IST | Mumbai | Nirali Kalani
તાપસી પન્નુ(તસવીર: ઈન્સ્ટાગ્રામ)

બોલ્ડ ડ્રેસ સાથે પહેર્યો દેવીમાનો હાર, Taapsee Pannuની ફેશન સેન્સ પર અકળાયા લોકો

બૉલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) ફિલ્મ સિવાય તેની ફેશન સેન્સને કારણે પણ હંમેશાં લાઈમલાઈટમાં રહેતી હોય છે. આ ઉપરાંત ચર્ચિત મુદ્દાઓ પર તે પોતાના નિવેદન આપી ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. એવામાં હવે અભિનેત્રી તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈ હેડલાઈન્સમાં આવી છે. તાપસી પન્નુએ ડીપ નેક આઉટફીટ સાથે એવી જ્વેલરી પહેરી છે, જેને લઈ સોશિયલ મીડિયામાં લોકો તેના પર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. 

21 March, 2023 02:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

માઈક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજથી ફ્લાઇટ્સ સેવા ઠપ્પ સાથે વૈશ્વિક સેવાઓ પણ વિક્ષેપિત

માઈક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજથી ફ્લાઇટ્સ સેવા ઠપ્પ સાથે વૈશ્વિક સેવાઓ પણ વિક્ષેપિત

માઇક્રોસોફ્ટની ક્લાઉડ સેવાઓમાં વ્યાપક તકનીકી આઉટેજને કારણે વિશ્વભરમાં ઘણી ઍરલાઇન્સ માટે મોટી વિક્ષેપો, ગ્રાઉન્ડિંગ ફ્લાઇટ્સ થઈ. વિન્ડોઝને વૈશ્વિક સ્તરે અસર કરતી આઉટેજને કારણે લાખો યુઝર્સને અસર થઈ અને અમેરિકન ઍરલાઇન્સ અને ડેલ્ટા ઍરલાઇન્સ જેવી ઍરલાઇન્સ દ્વારા ફ્લાઇટ રદ કરવામાં આવી. ટેકનિકલ ખામીને કારણે ચેક-ઈન સહિત ઍરપોર્ટની કામગીરી અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી હતી. બેન્કો, હૉસ્પિટલો અને વ્યવસાયોએ પણ આઉટેજ દરમિયાન ઓપરેશનલ પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

20 July, 2024 04:12 IST | Washington
પીએમ મોદી X પર સૌથી વધુ અનુસરવામાં આવેલ વિશ્વ નેતા

પીએમ મોદી X પર સૌથી વધુ અનુસરવામાં આવેલ વિશ્વ નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી જુલાઈના રોજ 100 મિલિયન ફોલોઅર્સને વટાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર વિશ્વના સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા નેતા બની ગયા છે. તે હવે ટેલર સ્વિફ્ટ અને લેડી ગાગા જેવા વૈશ્વિક ટાઈટલ્સ કરતાં આગળ, એકંદરે 7મા સૌથી વધુ અનુસરવામાં આવતા શખ્સ તરીકે સ્થાન ધરાવે છે. PM મોદીનું અનુસરણ સક્રિય વૈશ્વિક એથ્લેટ્સ જેમ કે વિરાટ કોહલી અને નેમાર જુનિયર કરતાં વધી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમના X હેન્ડલના લગભગ 30 મિલિયન યૂઝર્સમાં પ્રભાવશાળી રીતે વધારો થયો છે. X ઉપરાંત, PM મોદી લગભગ 25 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ અને 91 મિલિયનથી વધુ ફૉલોઅર્સ સાથે Instagram પર પણ નોંધપાત્ર હાજરી ધરાવે છે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા પછી તેઓ X પર બીજા સૌથી લોકપ્રિય રાજકારણી છે.

15 July, 2024 03:25 IST | Delhi
એશિયા કપના મિડલ ફિંગર વાયરલ વીડિયો પર ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો

એશિયા કપના મિડલ ફિંગર વાયરલ વીડિયો પર ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો

02 સપ્ટેમ્બરે એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચ વરસાદને કારણે બંધ રહ્યા પછી તરત જ તેના વાયરલ વીડિયો વિશે વાત કરતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે 04 સપ્ટેમ્બરે પોતાની વાત રજૂ કરી હતી તેણે પોતાની આ કુદરતી પ્રતિક્રિયા ગણાવી કારણ કે તે પાકિસ્તાનીઓ દ્વારા ઉશ્કેરવામાં આવ્યો હતો.

05 September, 2023 10:41 IST | Mumbai
આઇકોનિક સૉન્ગ `રિમઝિમ ગીરે સાવન` રિક્રીએટ કરનાર કપલે વર્ણવ્યો અનુભવ

આઇકોનિક સૉન્ગ `રિમઝિમ ગીરે સાવન` રિક્રીએટ કરનાર કપલે વર્ણવ્યો અનુભવ

વંદના ઇનામદાર અને શૈલેષ ઇનામદાર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ અમિતાભ બચ્ચન અને મૌસુમી ચેટરજીનું ક્લાસિક ગીત `રિમઝિમ ગીરે સાવન`  રિક્રિએટ કર્યું હતું. તેમને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દ્વારા તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ આ વિડિયો શૂટ કરવાનું કારણ અને શૈલેષ ઇનામદારને તેની પત્ની વંદના ઇનામદારને આ કરવા માટે કેવી રીતે સમજાવવું પડ્યું તે માહિતી શેર કરી હતી. વધુ જાણવા માટે જુઓ વિડીયો

10 August, 2023 12:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK