Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shankar Mahadevan

લેખ

ઊર્મિલા માતોન્ડકરે ઇન્સ્ટાગ્રામ પર જાવેદ અખ્તરની બર્થ-ડે પાર્ટીના ફોટો શૅર કર્યા છે

જાવેદ અખ્તરની ૮૦મી વર્ષગાંઠની ઉજવણીમાં ખંડાલામાં ભેગા થયા અમિતાભ અને આમિર

બૉલીવુડના સેલિબ્રિટી સ્ક્રીન-રાઇટર અને ગીતકાર જાવેદ અખ્તરની ૧૭ જાન્યુઆરીએ ૮૦મી વર્ષગાંઠ હતી

19 January, 2025 11:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતિન ગડકરીએ ગઈ કાલે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સ્કૂલનાં બાળકો સાથે સડક સુરક્ષા અભિયાન ૨૦૨૫નું ઉદ્ઘાટન કર્યું હતું

સ્કૂલનાં બાળકો સાથે નીતિન ગડકરીએ શરૂ કર્યું સડક સુરક્ષા અભિયાન ૨૦૨૫

સુરક્ષા રીલોડેડ નામની આ ઇવેન્ટમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી હતી. આ પ્રસંગે ગાયક શંકર મહાદેવન પણ ઉપસ્થિત રહ્યા હતા.

07 January, 2025 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી સાથે આણંદજીભાઈ.

કલ્યાણજી–આણંદજીની જીવનકથા જિંદગી કા સફર એટલે જીવન જીવવાની કળા

નાનપણમાં જે સંગીતકારોને આરાધ્યદેવ માનીને પૂજતો, જેમનાં ગીતો સાંભળીને દિલ ઝૂમતું, ગાતું અને આર્દ્ર થઈને ઝરતું એ સંગીતકારોને એક દિવસ રૂબરૂ મળવાનો અને તેમની સાથે ગુફ્તગૂ કરવાનો મોકો મળશે એની તો કલ્પના જ નહોતી.

10 December, 2024 03:49 IST | Mumbai | Rajani Mehta
દેવેન્દ્ર ફડનવીસ , શંકર મહાદેવન

દેવેન્દ્ર ફડણવીસના બોલને અવાજ આપ્યો શંકર મહાદેવને

મહાશિવરાત્રિ નિમિત્તે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને લખેલા ગીત ‘દેવાધિ દેવ’માં અમૃતા ફડણવીસે પણ અવાજ આપ્યો છે

07 March, 2024 06:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ફરહાન અખ્તર અને શીબાની દાંડેકરનાં લગ્નમાં ખડખડાટ હસતાં ચહેરાઓની ચમક

Bollywood Wedding: ફરહાન અખ્તર અને શિબાનીનાં લગ્નની આ તસવીરો જોઇને તમે પણ ઝૂમશો

ફરહાન અખ્તર (Farhan Akhtar)  શિબાની દાંડેકર (Shibani Dandekar)નાં લગ્ન થઇ ગયાં અને તેમનાં લગ્નની તસવીરો હવે જાહેર થઇ છે. જાવેદ અખ્તર, શબાના આઝમી, હની ઇરાની, ઝોયા અખ્તર, ઋતિક રોશનનાં નવદંપતિ સાથેનાં ફોટોગ્રાફ્સ, ફોટોઝમાં ઝળકતી ખુશી, ડ્રેસિંગ, ડેકોર બધું જ એક અલગ માહોલ ખડો કરે છે. ફરહાન અખ્તરે આજે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો મુકી છે અને એ તસવીરો જોઇને તમે પણ ગણગણવા માંડશો, `સુરજ કી બાંહો મેં અબ હૈ યે ઝિંદગી....` (તસવીરો - ફરહાન અખ્તર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ) તેમનાં લગ્નની ફોટોગ્રાફી કરી છે સેમ એન્ડ એકતાએ કરી છે. સ્વાભાવિક છે કે તેમને પણ ફરહાન અખ્તરે તસવીરોમાં ટૅગ કર્યાં છે.

23 February, 2022 03:53 IST | Mumbai

વિડિઓઝ

ગ્રેમી ટ્રોફી સાથે શંકર મહાદેવનનું ભારતમાં ભવ્ય સ્વાગત થયું

ગ્રેમી ટ્રોફી સાથે શંકર મહાદેવનનું ભારતમાં ભવ્ય સ્વાગત થયું

ભારતીય તબલાવાદક અને સંગીતકાર ઝાકિર હુસૈન સાથે ગ્રેમી જીત્યા બાદ ભારતીય ગાયક અને સંગીતકાર શંકર મહાદેવન ભારત પરત ફર્યા. શંકરે મીડિયા સાથે વાતચીત કરી જ્યારે તે એરપોર્ટ પર જોવા મળ્યો અને કહ્યું કે ઝાકિર હુસૈન તેના માટે લયનો અંતિમ શબ્દ છે. તેણે એ પણ કહ્યું કે તેના જેવું કોઈ નથી અને કોઈ હોઈ શકે નહીં. શંકર ઝાકીરને તેના ગુરુ, તેના માર્ગદર્શક તરીકે લે છે. તેમણે ઉમેર્યું હતુંતેઓ ભારતીય સંગીત અને ભારતીય સંસ્કૃતિને વિશ્વ મંચ પર પ્રદર્શિત કરવા માટે સક્ષમ થવાનો વિશેષાધિકાર અનુભવે છે. 

08 February, 2024 01:26 IST | Mumbai
શંકર મહાદેવને ઉસ્તાદ જકિર હુસૈન તેને શક્તિ બેન્ડમાં જોડાવા આમંત્રણ આપે છે તેવો

શંકર મહાદેવને ઉસ્તાદ જકિર હુસૈન તેને શક્તિ બેન્ડમાં જોડાવા આમંત્રણ આપે છે તેવો

આ થ્રોબેક વિડિયોમાં, ગ્રેમી એવોર્ડ વિજેતા શંકર મહાદેવનને યાદ કરાવતા જુઓ કે કેવી રીતે ઉસ્તાદ ઝાકિર હુસૈને તેમને શક્તિ બેન્ડ માટે ગાવાનો પ્રયાસ કરવા કહ્યું. બેન્ડના નવીનતમ આલ્બમ, "ધ મોમેન્ટ" એ ૨૦૨૪ માં ૬૬મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત આલ્બમનો એવોર્ડ મેળવ્યો. એવોર્ડ સમારોહ લોસ એન્જલસમાં યોજાયો હતો. આ નોસ્ટાલ્જિક જામિંગ સેશનમાં, શંકર મહાદેવન અને ઝાકિર હુસૈન પણ એકબીજાની તેમની શરૂઆતની યાદો અને ભારતમાં વર્તમાન સંગીત પ્રવાહોની ચર્ચા કરે છે.

06 February, 2024 11:27 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK