સુરક્ષા રીલોડેડ નામની આ ઇવેન્ટમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી હતી. આ પ્રસંગે ગાયક શંકર મહાદેવન પણ ઉપસ્થિત રહ્યા હતા.
નીતિન ગડકરીએ ગઈ કાલે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સ્કૂલનાં બાળકો સાથે સડક સુરક્ષા અભિયાન ૨૦૨૫નું ઉદ્ઘાટન કર્યું હતું
રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સ્કૂલનાં બાળકો સાથે સડક સુરક્ષા અભિયાન ૨૦૨૫નું ઉદ્ઘાટન કર્યું હતું. સુરક્ષા રીલોડેડ નામની આ ઇવેન્ટમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી હતી. આ પ્રસંગે ગાયક શંકર મહાદેવન પણ ઉપસ્થિત રહ્યા હતા.


