સેન્સેક્સ ૫૦,૦૦૦ની સપાટીએ પહોંચવા થનગની રહ્યો છે : પીએસયુ બૅન્ક ઇન્ડેક્સની નોંધનીય વૃદ્ધિ
ઘરેલૂ શૅર બજારોમાં સતત ત્રીજા સત્રમાં વધારો જોવા મળ્યો. આની મદદથી ઘરેલૂ સૂચકાંકો નવા રેકોર્ડ ઉચ્ચ સત્રે બંધ થયા છે.
મંગળવારે શૅર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ સેન્સેક્સ ઈન્ડેક્સ 101.75 અંક તૂટીને 49,167.57ના સ્તર પર ખુલ્યું છે.
સેન્સેક્સમાં ૬૮૯ પૉઇન્ટનો કૂદકો, નિફ્ટીએ ૧૪૩૦૦ની સપાટી વટાવી
આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એટલે શુક્રવારે શૅર બજાર ભારે વધારા સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1.01 ટકા ના વધારા સાથે 689.19 અંક ઉપર 48782.51ના સ્તર પર બંધ થયું છે.
આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે એટલે ગુરૂવારે શૅર બજારની શરૂઆત વધારા સાથે થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 335 અંક ઉપર ખુલ્યું છે.
શૅર બજારમાં ઉછાળો થોભવાનું નામ નથી લઈ રહ્યો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સમાં મંગળવારે સતત દસમાં સત્રમાં વધારો નોંધાયો છે.
કોરોનાની રસી અને અર્થતંત્રમાં મૅન્યુફૅક્ચરિંગની પ્રગતિને પગલે સેન્સેક્સ અને નિફ્ટીની ફરી છલાંગ; મેટલ અને આઇટી ક્ષેત્રના જોરે સેન્સેક્સે ૪૮,૦૦૦ની સપાટી વટાવી
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજાર પણ આજે નબળાઇથી શરૂ થયું છે. આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે મંગળવારે કમજોર વૈશ્વિક સંકેતોના લીધે ઘરેલૂ શૅર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે
જીએસટીના વિક્રમી કલેક્શનથી બજાર પોરસાયું: વર્ષ ૨૦૨૦ની ગતિને આગળ વધારતાં શૅરબજારમાં ઇસુના નવા વર્ષના પ્રથમ દિવસે સેન્સેક્સ ઇન્ટ્રાડે ધોરણે ૪૮,૦૦૦ની સપાટીની સાવ નજીક જઈને પાછો ફર્યો હતો.
૨૦૨૦ દરમિયાન સેન્સેક્સમાં ૧૬ અને નિફ્ટીમાં ૧૫ ટકા વળતર ઃ માર્ચમાં આવેલા કડાકા બાદ વર્ષાન્તે નિફ્ટી ૮૬ ટકા અને સેન્સેક્સ ૮૭ ટકા વધ્યા
ભારતીય શૅર બજાર બુધવારે વધારે સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ બુધવારે 0.28 ટકા એટલે 133.14 અંકના વધારા સાથે 47,746.22 પર બંધ થયું છે.
વર્ષ 2021માં જો તમે ધનવાન થવા માંગો છો, તો તમને એવી છ તક મળશે, જેનાથી તમે માલામાલ થઈ જશો
ઘરેલૂ શૅર બજારમાં બુધવારે શરૂઆતના કારોબારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. BSEના 30 શૅરો પર આધારિત સૂચકાંક બુધવારે 176 અંકના વધારા સાથે ખુલ્યું છે
BSEના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 259.33 અંક એટલે 0.55 ટકાના વધારા સાથે 47,613.08 અંકના સ્તર પર બંધ થયું છે.
આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે મંગળવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 225.30 અંકની તેજી સાથે 47,579.05ના સ્તર ખુલ્યું છે.
BSEના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 380.21 અંક એટલે 0.81 ટકાના વધારા સાથે 47,353.75 અંકના સ્તર પર બંધ થયું છે.
આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે સોમવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ સેન્સેક્સ ઈન્ડેક્સ 180.05 અંકોના વધારા સાથે 47,153.59ના સ્તર પર ખુલ્યું છે.
રોકાણકારોએ આઈટી, રિયલ્ટી અને ફાઈનાન્સિયલ શૅર્સને ટાર્ગેટ કર્યો હતો.
આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે બુધવારે શૅર બજારમાં ઘટાડો થયો હતો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 55.68 અંકના ઘટાડા સાથે 45951.01ના સ્તર પર ખુલ્યું છે.
લતા દીદીને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી
Jan 17, 2021, 20:33 ISTMajor Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્વાદના ચટાકા
Jan 17, 2021, 17:24 IST'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ
Jan 17, 2021, 19:33 ISTDry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન
Jan 17, 2021, 18:34 ISTહેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે
Jan 17, 2021, 17:38 ISTહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ
Jan 17, 2021, 10:00 ISTHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા
Jan 12, 2021, 10:00 ISTએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ
Jan 11, 2021, 15:05 ISTતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ?
Jan 10, 2021, 09:13 IST