Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sakshi Malik

લેખ

સાક્ષી મલિક

ભારતની મહિલા કુસ્તીબાજો વચ્ચે જામ્યું શબ્દોનું દંગલ

સાક્ષી મલિકના આરોપ સામે વિનેશ ફોગાટે મોટિવેશનલ અને બબીતા ફોગાટે જડબાતોડ જવાબ આપ્યો

24 October, 2024 11:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાક્ષી મલિક

BJPની નેતા બબીતા ફોગાટે જ બ્રિજભૂષણનો વિરોધ કરવા માટે અમને પ્રેરિત કર્યા હતા

બબીતા ફોગાટે એક મીટિંગ માટે ઘણા કુસ્તીબાજોને ભેગા કર્યા હતા

23 October, 2024 07:58 IST | Delhi | Gujarati Mid-day Correspondent
સાક્ષી મલિક અને અમન સેહરાવત, ગીતા ફોગાટ

રેસલિંગ ચૅમ્પિયન્સ સુપર લીગની જાહેરાત કરી સાક્ષી મલિક, સેહરાવત અને ગીતા ફોગાટે

આ લીગ માટે ફેડરેશન અને સરકાર તરફથી સમર્થન મળશે.

17 September, 2024 07:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્વાગતની તસવીરો

ઇસકે આગે સબ ઢેર હૈ યા છોરી બબ્બર શેર હૈ

દિલ્હી ઍરપોર્ટ પર વિનેશ ફોગાટને મળ્યું ચૅમ્પિયન જેવું સન્માન અને સ્વાગત: પુષ્પવર્ષા થતાં હસી પડી, પણ મિત્રો અને માતાને જોઈને રડી પડી ભારતીય કુસ્તીબાજ

18 August, 2024 07:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સાક્ષી મલિક: પહેલવાનીમાં પણ છે અપાર સુંદરતા, જુઓ તસવીરો

સાક્ષી મલિક: પહેલવાનીમાં પણ છે અપાર સુંદરતા, જુઓ તસવીરો

2016ના રિયો ઑલિમ્પિક્સમાં ભારત માટે બ્રૉન્ઝ મેડલ જીતનાર મહિલા પહેલવાન સાક્ષી મલિક (Sakshi Malik)નો આજે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ 28મો જન્મદિવસ છે. મેદાન પર કુસ્તી કરતી સાક્ષી મલિક રિયલ લાઈફમાં બહુ જ બ્યુટીફુલ છે. આવો આજે તેના જન્મદિવસે જોઈએ તેની સુંદર તસવીરો અને સાથે જ જાણીએ તેના જીવનની કેટલીક સિદ્ધિઓ વિશે.... (તસવીર સૌજન્ય: સાક્ષી મલિકનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

03 September, 2020 10:53 IST

વિડિઓઝ

બ્રિજ ભૂષણના સહાયક નવા WFI ચીફ બનતાં સાક્ષી મલિકે કુસ્તી છોડી

બ્રિજ ભૂષણના સહાયક નવા WFI ચીફ બનતાં સાક્ષી મલિકે કુસ્તી છોડી

ભારતના તત્કાલિન રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજોના વિરોધના મહિનાઓ બાદ બ્રિજ ભૂષણના સહાયક સંજય સિંહને 21 ડિસેમ્બરે નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. દરમિયાન, વિરોધ કરી રહેલા કુસ્તીબાજો તેમની નિમણૂકથી અત્યંત નારાજ હતા.

21 December, 2023 08:41 IST | Mumbai
જ્યારે મુદ્દાઓ ઉકેલાશે ત્યારે જ એશિયન ગેમ્સમાં ભાગ લઈશઃ સાક્ષી મલિક

જ્યારે મુદ્દાઓ ઉકેલાશે ત્યારે જ એશિયન ગેમ્સમાં ભાગ લઈશઃ સાક્ષી મલિક

ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક, જે પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપોને લઈને વિરોધનો ભાગ છે, તેણે આજે (10 જૂન) કહ્યું કે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો એશિયન ગેમ્સમાં તેમના મુદ્દાઓ ઉકેલાયા પછી જ ભાગ લેશે. કુસ્તીબાજએ એમ પણ કહ્યું કે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, જેને કોઈ સમજી શકશે નહીં. તેણે મીડિયાને ખોટા સમાચાર ન ફેલાવવાની પણ અપીલ કરી અને ભારપૂર્વક જણાવ્યું કે વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને તે હજુ પણ આ લડાઈમાં સાથે છે.

10 June, 2023 09:29 IST | New Delhi
Wrestlers Protest : અનુરાગ ઠાકુરે વિરોધકર્તાઓને ધીરજ રાખવાની અપીલ કરી

Wrestlers Protest : અનુરાગ ઠાકુરે વિરોધકર્તાઓને ધીરજ રાખવાની અપીલ કરી

રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને ધીરજ રાખવાની અપીલ કરી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે કુસ્તીબાજોએ તપાસ પર વિશ્વાસ રાખવો જોઈએ. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ સામેના જાતીય સતામણીના કેસને લઈને હડતાળ પર હતા. આ સરમિયાન ભારતીય બોક્સર અને કોંગ્રેસના નેતા વિજેન્દર સિંહે પણ ભારતીય કુસ્તીબાજોને સમર્થન દર્શાવ્યું હતું.

01 June, 2023 03:06 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK