° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021

Russia

લેખ

તસવીરઃ એ.એફ.પી

રશિયામાં ૭૬મા વિજયી દિનનું કાઉન્ટડાઉન શરૂ

રશિયાએ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝીઓના જર્મની પર વિજય મેળવ્યો એને ૭૬ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે

08 May, 2021 08:37 IST | Moscow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Corona: ભારત માટે Russiaએ મોકલી મદદ, મેડિકલ સપ્લાય સહિત 2 વિમાન પહોંચ્યાં

રશિયાએ કોરોના મહામારીના સમયમાં ભારતને મોટી રાહત સામગ્રી મોકલી છે. મેડિકલ સપ્લાયથી ભરપૂર 2 વિમાન ભારત આવી ગયા છે.

29 April, 2021 01:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાલ્કનીનો સ્લૅબ તૂટીને નીચે પડ્યો

બાલ્કની તૂટી, પણ બે યુવતીઓને નસીબે બચાવી

રશિયાના ઇઝવેસ્ક નામના શહેરમાંનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં બે યુવતીઓના ચમત્કારિક બચાવની ક્ષણ ઝડપાઈ છે.

28 April, 2021 11:44 IST | Russia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભારતે અપનાવી ત્રીજી વૅક્સિન: રશિયાની સ્પુટનિકને મંજૂરી

સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ સ્પુટનિક-વીને ઈયુએની મંજૂરી આપવાની ડૉ. રેડ્ડીઝની ભલામણને એસઈસીએ માન્ય રાખી હતી

13 April, 2021 11:43 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હૉસ્પિટલ

આગની જ્વાળાઓમાં લપેટાયેલી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ ઓપન હાર્ટ સર્જરી પૂરી કરી

એક તરફ આગની જ્વાળાઓ ભભૂકતી હતી અને બીજી તરફ ડૉક્ટરોનાં ઓજાર દરદીની છાતી પર ચાલવા માંડ્યાં હતાં

05 April, 2021 08:27 IST | Russia | Gujarati Mid-day Correspondent
નાદેઝ્દા સેરેઝ્કિf

રશિયામાં કૂતરાએ ટીવી-રિપોર્ટરનું માઇક ઝૂંટવી લેતાં નાટ્યાત્મક દોડધામ મચી

ઘટનાનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અલી ઓઝોક નામના પત્રકારે મૂક્યો છે

04 April, 2021 10:29 IST | Russia | Gujarati Mid-day Correspondent
૫૦ ફુટ ઊંચેથી બરફનો જંગી ટુકડો કાર પર પડ્યો

૫૦ ફુટ ઊંચેથી બરફનો જંગી ટુકડો કાર પર પડ્યો છતાં દંપતી બચી ગયું

ઘટનાનો વિડિયો યુટ્યુબ પર વાઇરલ થયો છે

01 April, 2021 08:02 IST | Russia | Gujarati Mid-day Correspondent
લોરી

કર્મચારીએ સાથીને ધસમસતી ટ્રકથી આબાદ બચાવ્યો

જો તેનો સહકર્મચારી તેને સ્ટૉલમાંથી ખેંચી કાઢીને દૂર ન લઈ ગયો હોત તો સ્ટૉલની સાથે તેની પણ ચટણી થઈ ગઈ હોત.

21 March, 2021 03:44 IST | Russia | Gujarati Mid-day Correspondent

ફોટા

OMG: લાઇવ સ્ટ્રીમ કરવાના મોહમાં ગર્લફ્રેન્ડને ઠંડીમાં બેસાડી નગ્ન, પછી શું થયુ?

OMG: લાઇવ સ્ટ્રીમ કરવાના મોહમાં ગર્લફ્રેન્ડને ઠંડીમાં બેસાડી નગ્ન, પછી શું થયુ?

એક રશિયન યુ-ટ્યુબર (Russian Youtuber) ના લાઈવ સ્ટ્રીમિંગ માટેનું આવું પાગલપન સામે આવ્યું છે, જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. 30 વર્ષીય યુ-ટ્યુબર સ્ટાસ રીફ્લે (Stas Reeflay)એ ફક્ત લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) માટે પોતાની ગર્ભવતી ગર્લફ્રેન્ડ સાથે એનું અમાનવીય વર્તન કર્યું, જેના કારણે તેની ગર્લફ્રેન્ડનું મોત નીપજ્યું હતું. એણે એવું કાર્ય કર્યું, કે એ રશિયન યુ-ટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે.

08 December, 2020 02:04 IST |
યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

રશિયાની ટેનિસ સ્ટાર અન્ના કુર્નિકોવાને ઓળખો છો? બે બાળકોની માતા અન્ના આજે પણ બોલ્ડ અને બ્યુટીફુલ લાગે છે. જુઓ અત્યારે તે કેવી દેખાય છે.તસવીર સૌજન્યઃ અન્ના કુર્નિકોવા ઈન્સ્ટાગ્રામ

20 December, 2019 08:13 IST |
રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

તમે અનેક લોકોને જોયા હશે, જે શ્વાનોને મદદ કરે છે. પરંતુ એક 9 વર્ષનો બાળક એવો છે કે રખડતાં શ્વાનોને ખવડાવવા માટે તે પેઈન્ટિંગ વેચે છે. જાણો આ બાળકને...તસવીર સૌજન્યઃ pashaabramov1 ઈન્સ્ટાગ્રામ

20 October, 2019 06:03 IST |
દુનિયાની કૂલેસ્ટ જગ્યાઓ

દુનિયાની કૂલેસ્ટ જગ્યાઓ

જાણો દુનિયાની ઠંડીગાર જગ્યાઓ  જ્યા લોકો એડવેન્ચર કરવા આવે છે. આ એ દુનિયાની એવી જગ્યાઓ જ્યા સામાન્ય રીતે તાપમાન માઈનસમાં રહે છે અને લધુતમ તાપમાનનો રેકોર્ડ ધરાવે છે.

19 December, 2018 07:06 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK