° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021

Rajesh Khanna

લેખ

જયા પ્રદા

જિતેન્દ્ર અને રાજેશ ખન્નાએ શ્રીદેવી અને જયા પ્રદાને કેમ એક રૂમમાં પૂરી દીધી હતી?

‘ઇન્ડિયન આઇડલ’ના સ્ટેજ પરથી દિગ્ગજ અભિનેત્રી જયા પ્રદાએ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો શૅર કર્યો

22 April, 2021 12:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના. તસવીર સૌજન્ય - મિડ-ડે

HBD: શું તમે જાણો છો ટ્વિન્કલે અક્ષય કુમાર સાથે બે વાર સગાઈ કરી હતી

HBD: શું તમે જાણો છો ટ્વિન્કલે અક્ષય કુમાર સાથે બે વાર સગાઈ કરી હતી

29 December, 2020 12:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજેશ ખન્ના. તસવીર સૌજન્ય - જાગરણ

રાજેશ ખન્નાથી 'કાકા' સુધીનો સફર, જાણો કેવી રીતે બન્યા સુપરસ્ટાર

રાજેશ ખન્નાથી 'કાકા' સુધીનો સફર, જાણો કેવી રીતે બન્યા સુપરસ્ટાર

29 December, 2020 10:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજેશ ખન્ના

સુપરસ્ટાર રાજેશ ખન્ના પ્રોડ્યુસર તરીકે સુપરફ્લૉપ રહ્યા હતા!

સુપરસ્ટાર રાજેશ ખન્ના પ્રોડ્યુસર તરીકે સુપરફ્લૉપ રહ્યા હતા!

01 April, 2020 03:34 IST | Mumbai | Ashu Patel

ફોટા

Happy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો

Happy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો

કૅન ઘોષ દિગ્દર્શિત ફિલ્મ 'ઈશ્ક વિશ્ક' થી 2003 માં બોલીવુડમાં ડેબ્યુ કરનાર શાહિદ કપૂરે આજે જીવનના 40 વર્ષ પૂરા કર્યા છે. અભિનેતા પોતાની જાતને 'ફૅમેલી મૅન' કહેવાનું પસંદ કરે છે. પણ તે પોતે એક વિખૂટા પારિવારિક માહોલમાં ઉછર્યો છે. ગઇકાલે રાત્રે ચંદીગઢમાં શાહીદે પત્ની મીરા રાજપૂત અને પિતા પંકજ કપૂર સાથે કૅક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી.ચૉકલેટ બૉયના જન્મદિવસે ચાલો થોડીક નજર નાખીયે તેની જાણી-અજાણી વાતો અને તસવીરો પર... (તસવીરો : શાહિદ કપૂરનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

25 February, 2021 12:06 IST |
લગ્ન એટલે જન્મોનો સંબંધ, પણ આ ટીવી કપલ્સ લગ્ન સંબંધ નિભાવવામાં રહ્યાં છે નિષ્ફળ

લગ્ન એટલે જન્મોનો સંબંધ, પણ આ ટીવી કપલ્સ લગ્ન સંબંધ નિભાવવામાં રહ્યાં છે નિષ્ફળ

ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ એક ટકા કરતા પણ ઓછું છે. 1000 લગ્નમાંથી 13ના જ છૂટાછેડા થાય છે. પરંતુ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં આજકાલ છૂટાછેડાનું ચલણ વધ્યું છે. સંબંધો જુના હોય કે નવા તે જ્યારે તૂટે છે ત્યારે તેનો અવાજ નથી આવતો પણ દુ:ખ બહુ થાય છે. ટીવીના એવા ઘણા કપલ્સ છે જેના છૂટાછેડા થઈ ગયા છે. કોઈક કપલ્સ તો એવા છે જેના છૂટાછેડા લગ્નના અનેક વર્ષો પછી થયા છે. તો કેટલાક સેલેબ્ઝના લગ્ન થોડાક જ વર્ષોમાં થઈ ગયા છે. આવો નજર કરીએ ટીવીના એ કપલ્સ પર જેમના ડિવોર્સ થઈ ગયા છે. (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)

26 November, 2020 04:01 IST |
Shipra Khanna: આ માસ્ટરશૅફ ઇન્ડિયા છે કોઇ સુપર મૉડલ જેવી ગ્લેમરસ

Shipra Khanna: આ માસ્ટરશૅફ ઇન્ડિયા છે કોઇ સુપર મૉડલ જેવી ગ્લેમરસ

માસ્ટર શેફની બીજી સીઝનની વિજેતા શિપ્રા ખન્નાનો આજે 39મો જન્મદિવસ છે. શિપ્રા તેના જીવનમાં ઘણા પડકારોનો સહન કર્યો છે, જોકે આ દરેક પડકારોનો તેણે સામનો કર્યો છે અને આજે તેની રસોઈની કળા સહિત ગ્લેમરસ લુકના લીધે પણ ખૂબ જ ફૅન ફોલોવિંગ ધરાવે છે. (તસવીર સૌજન્ય: શિપ્રા ખન્નાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

17 November, 2020 03:16 IST |
HBD વિનોદ ખન્ના: સફળતાના શિખરે પહોંચ્યા બાદ બની ગયા હતા સાધુ

HBD વિનોદ ખન્ના: સફળતાના શિખરે પહોંચ્યા બાદ બની ગયા હતા સાધુ

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અનેક હીટ ફિલ્મો આપનારા અભિનેતા વિનોદ ખન્ના (Vinod Khanna) ભલે આજે આપણી વચ્ચે ન હોય પણ તેમની ફિલ્મો દ્વારા આપણા સહુના હૃદયમાં હંમેશા જીવંત રહે છે. આજે એટલે કે 6 ઓક્ટોબરના રોજ વિનોદ ખન્નાનો જન્મદિવસ છે. ત્યારે જાણીએ તેમના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો અને જોઈએ તેમની સુંદર તસવીરો. (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, ઈન્સ્ટાગ્રામ)

06 October, 2020 03:49 IST |

વિડિઓઝ

Vrajesh Hirjee: જ્યારે અભિનેતાના પપ્પા તેમના એક્ટિંગ કરિયરને ગંભીર નહોતા સમજતા

Vrajesh Hirjee: જ્યારે અભિનેતાના પપ્પા તેમના એક્ટિંગ કરિયરને ગંભીર નહોતા સમજતા

વ્રજેશ હીરજી (Vrajesh Hirjee) જેઓ કોઇપણ સવાલનો જવાબ અતરંગી આપે છે અને મસ્ત મજાની વાતો કરતા કરતા પોતાના પરિવારના વારસાની વાતો કરે છે અને જણાવે છે કે કાયદાનો અભ્યાસુ આટલો કૉમેડી એક્ટર કેવી રીતે બની ગયો.

30 November, 2020 11:26 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK