Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Nirav Modi

લેખ

મેહુલ ચોકસી

`મેહુલ ચોકસીને કેન્સર છે, ભાગી નહીં શકે` હીરા વેપારીના વકીલે શું કહ્યું?

મેહુલ ચોકસી મેડિકલ ટ્રીટમેન્ટ માટે બેલ્જિયમ ગયો હતો. હવે તે સારવાર કરાવવાની આડમાં સ્વિટ્ઝરલેન્ડ ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. ચોકસી હિર્સલૈંડન ક્લિનિક આરામાં કેન્સરની સારવાર કરાવવા માટે સ્વિટ્ઝરલેન્ડ જવાનો હતો.

15 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નીરવ મોદી (ફાઇલ તસવીર)

તે મારી સહી નથી: ભાગેડુ નીરવ મોદીનો બૅન્ક ઑફ ઈન્ડિયાના $9 મિલિયનના દાવાને પડકાર

Nirav Modi News: નીરવ મોદીએ કાર્યવાહીમાં દસ્તાવેજો પરની સહીઓની વાસ્તવિકતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને દસ્તાવેજોની તપાસ કરવા અને સ્ટે આપવા માટે કોર્ટની મંજૂરી માગી હતી.

30 November, 2024 03:08 IST | London | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

`PM મોદી દરેક મીટિંગમાં પૂછે છે માલ્યા-નીરવના પ્રત્યર્પણનો સવાલ` બ્રિટેન પર દબાણ

સીનિયર વકીલ હરીશ સાલ્વેએ કહ્યું, "બ્રિટિશ (Birtish) એ ફરિયાદ કરે છે કે દરેક બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સૌથી પહેલો પ્રશ્ન માલ્યા (Vijay Malya) અને નીરવના (Nirav Modi) પ્રત્યર્પણ કાર્યવાહીની પ્રગતિને લઈને પૂછે છે."

10 July, 2023 08:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

નાદારીના કેસમાં ૨૫ ટકાનો વધારો : કૅર રેટિંગનો અહેવાલ

ડિસેમ્બર ક્વૉર્ટરમાં રિકવરી રેટ માત્ર ૩૦.૪ ટકા જ હતો

22 February, 2023 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

28 March, 2019 07:50 IST
3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

09 March, 2019 02:59 IST
વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

આજના 3 વાગ્યા સુધીના સમાચાર વાંચો, તસવીરો સાથે એક જ ક્લિકમાં.

26 February, 2019 02:58 IST

વિડિઓઝ

પીએમ મોદીએ ગત સરકારના ફોન બેન્કિંગ કૌભાંડ વિશે કહ્યું આવું

પીએમ મોદીએ ગત સરકારના ફોન બેન્કિંગ કૌભાંડ વિશે કહ્યું આવું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જુલાઈના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા `રોજગાર મેળા`ને સંબોધિત કર્યું હતું. સંબોધન કરતી વખતે, તેમણે કૉંગ્રેસની ટીકા કરી અને કહ્યું કે ફોન બેન્કિંગ એ અગાઉની સરકાર દરમિયાન સૌથી મોટા કૌભાંડોમાંનું એક હતું. તેમણે કહ્યું, “આજે, ભારત તે દેશોમાંનો એક છે, જ્યાં બેન્કિંગ ક્ષેત્રને સૌથી મજબૂત માનવામાં આવે છે, પરંતુ 9 વર્ષ પહેલા આ સ્થિતિ ન હતી... આપણા બેન્કિંગ  ક્ષેત્રે અગાઉની સરકાર દરમિયાન મોટા પાયે વિનાશ જોયો છે. આજે આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ, પરંતુ 9 વર્ષ પહેલા ફોન બેન્કિંગ 140 કરોડ લોકો માટે નહોતું. ચોક્કસ પરિવારના નજીકના લોકો બેન્કોને ફોન કરીને હજારો કરોડની લોન મેળવતા હતા અને આ લોન ક્યારેય ચૂકવવામાં આવતી નથી. આ `ફોન બેન્કિંગ કૌભાંડ` અગાઉની સરકાર દરમિયાન સૌથી મોટા કૌભાંડોમાંનું એક હતું.

22 July, 2023 08:56 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK