Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai High Court

લેખ

પ્રતીકાત્મક તસવીર મિડ-ડે

મહારાષ્ટ્રમાં ૩૩ વર્ષથી રહેતી માધુરીને ગુજરાત મોકલવાનો વિવાદ બૉમ્બે HC પહોંચ્યો

Bombay High Court: મોટી સંખ્યામાં લોકો માધુરીમાં શ્રદ્ધા ધરાવે છે. આવી સ્થિતિમાં, માધુરીને ગુજરાત ટ્રાન્સફર કરવાનો આદેશ અપેક્ષિત નહોતો. માધુરીને ખસેડવાનો આદેશ આપતા પહેલા સંસ્થાનો પક્ષ સાંભળવામાં આવ્યો ન હતો.

02 May, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ન્યાય મેળવવામાં વર્ષો લાગે પાલઘર કોર્ટે વિનયભંગના કેસમાં આરોપીને ૨૯ દિવસમાં સજા

ઘટના બાદ મહિલાએ આરોપી સામે સફાળે પોલીસ-સ્ટેશનમાં ૩૧ માર્ચે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સંતોષ જાધવની ધરપકડ કરીને માત્ર ૨૪ કલાકમાં કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું.

01 May, 2025 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આજની પ્રતિભાશાળી ભારતીય સ્ત્રી કોઈ રોલ-મૉડલની મોહતાજ નથી

તેથી જ મુંબઈ હાઈ કોર્ટને એટલું જ કહેવાનું છે કે ભારતીય સ્ત્રી ફક્ત સીતા નથી; તેનામાં થોડી સીતા, થોડી પાર્વતી, થોડી લક્ષ્મી, થોડી સરસ્વતી અને હા, થોડી કુંતી અને દ્રૌપદીનો પણ સમન્વય છે

24 April, 2025 07:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્ક

બૅન્કના કેસમાં કોર્ટે પોલીસને આરોપીઓની પ્રૉપર્ટી જપ્ત કરવાની પરવાનગી આપી

મૅજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ પોલીસે પાંચ આરોપીઓની ૧૬૭.૮૫ કરોડ રૂપિયાની ૨૧ સંપત્તિ અટૅચ કરવાની કાર્યવાહી શરૂ કરી : આરોપી ધર્મેશ પૉનનો કાંદિવલીના ચારકોપમાં ચાલી રહેલો SRA પ્રોજેક્ટ પણ અટૅચ કરવામાં આવશે

04 April, 2025 12:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

બૉમ્બે હાઇ કૉર્ટ (ફાઈલ તસવીર)

બૉમ્બે HCનો નિર્ણય,`શારીરિક સ્પર્શ ન હોય તો નહીં માનવામાં આવે યૌન શોષણ`

બૉમ્બે હાઇકૉર્ટે પોતાના એક આદેશમાં કહ્યું કે કોઇ સગીર છોકરીને નિર્વસ્ત્ર કર્યા વગર, તેના વક્ષસ્થળે(છાતી)ને સ્પર્શવું, યૌન હુમલો નથી. જો કે, એવા આરોપી વિરુદ્ધ આઇપીસી ધારો 354 (શાલીનભંગ) હેઠળ કેસ ચાલશે. કૉર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે યૌન હુમલાની પરિભાષામાં શારીરિક સંપર્ક પ્રત્યક્ષ હોવું જોઇએ કે સીધો શારીરિક સંપર્ક થવો જોઇએ. તસવીર સૌજન્ય જાગરણ, મિડ-ડે અને આશિષ રાણે.

25 January, 2021 08:23 IST | Mumbai | Shilpa Bhanushali
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK