° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


Mrunal Thakur

લેખ

મૃણાલ ઠાકુર અને આદિત્ય રૉય કપૂર

‘થડમ’ની રીમેકમાં આદિત્ય સાથે જોડી જમાવશે મૃણાલ

આ વર્ષે ઑક્ટોબરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે

07 September, 2021 03:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુરની બેસ્ટ બર્થ-ડે ગિફ્ટ

મૃણાલ ઠાકુરનો લુક ટ્વિટર પર શૅર કરીને હનુ રાઘવપુડીએ ટ્વીટ કર્યું હતું કે ‘હૅપી બર્થ-ડે સીતા. તું સતત આગળ વધે અને શાઇન કરે. અહીં સીતાની એક ઝલક આપું છું.’

02 August, 2021 09:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘તૂફાન’ના પાત્રએ સ્ટ્રૉન્ગ અને આત્મવિશ્વાસુ બનાવી છે મૃણાલ ઠાકુરને

‘તૂફાન’ના પાત્રએ સ્ટ્રૉન્ગ અને આત્મવિશ્વાસુ બનાવી છે મૃણાલ ઠાકુરને

હું ઘણુંબધું શીખી છું. મારા પાત્ર અનન્યાથી મૃણાલ ખૂબ સ્ટ્રૉન્ગ અને કૉન્ફિડન્ટ બની છે. સાથે જ એક વ્યક્તિ તરીકે પણ વાત જ્યારે મારી ફૅમિલીની આવે તો હું ઉત્પ્રેરક બની જાઉં છું.’

13 July, 2021 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ સાથે રોમૅન્સ કરવો છે મૃણાલ ઠાકુરને

શાહરુખ સાથે રોમૅન્સ કરવો છે મૃણાલ ઠાકુરને

હાલમાં જેવી ફિલ્મો બને છે એવી ફિલ્મો નહીં. હું એવી ફિલ્મો કરવા માગું છું જે ખરેખર રોમૅન્ટિક હોય. ૧૯૯૨માં આવેલી ‘રોજા’, એ ખૂબ સુંદર ફિલ્મ હતી. એ પ્રકારની ફિલ્મો હવે જોવા નથી મળતી.

28 May, 2021 12:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મૃણાલ ઠાકુર

HBD મૃણાલ ઠાકુર: `કુમકુમ ભાગ્ય`થી `સુપર 30` સુધીની સફર...

ટીવી અભિનેત્રીથી ઋતિક રોશનની હિરોઈન સુધી. મૃણાલ ઠાકુરે આ સફર પૂર્ણ કરી છે. ત્યારે ચાલો જાણીએ તેની લાઈફના કેટલાક રોચક તથ્યો. તસવીર સૌજન્યઃ મૃણાલ ઠાકુર ઈન્સ્ટાગ્રામ

01 August, 2021 04:31 IST | Mumbai
આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

એકતા કપૂરે તેના જુહૂ સ્થિત ઘરમાં દિવાળીની પાર્ટી આપી હતી, જેમાં કરણ જોહર, હિના ખાન, અનિતા હસનંદાની, રોહિત રેડ્ડી, રિદ્ધી ડોગરા વગેરે સેલેબ્ઝ હાજર રહ્યા હતા. (ફોટોઝઃ યોગેન શાહ)

14 November, 2020 12:03 IST |
બોલીવુડ સિતારાઓએ કરી બીચની સાફસફાઇ....

બોલીવુડ સિતારાઓએ કરી બીચની સાફસફાઇ....

પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે પ્રજ્ઞા યાદવ કપૂરે માહિમ ખાતે બીચ કલિન અપ ડ્રાઇવનું આયોજન કર્યું હતું, દિયા મિર્ઝા, તનીષા મુખર્જી, મૃણાલ ઠાકુર, એલ્નાઝ, કરણ વાહી, મનીષ પોલ, અને અન્ય બોલીવુડ સિતારાઓ પણ આ ડ્રાઇવમાં જોડાયા હતા. જુઓ તસવીરો... (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

27 January, 2020 12:35 IST |
2020માં આ ટૅલન્ટેડ ઍક્ટર્સ પર હશે સૌની નજર

2020માં આ ટૅલન્ટેડ ઍક્ટર્સ પર હશે સૌની નજર

તમે અનુભવ સિંહાની ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ 15’ જોઈ હશે તો તમે તેમની આગામી સામાજિક વિષય પર પ્રકાશ પાડતી ‘થપ્પડ’ને પણ જોવા માટે આતુર બની જશો. મહિલાઓના મુદ્દાઓને દેખાડતી આ સામાજિક ફિલ્મ દ્વારા અનુભવ સિંહાની ટ્રિલજી પૂરી થશે.

01 January, 2020 04:17 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK