Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Krishnadev Yagnik

લેખ

‘વશ – લેવલ ૨’નું ધમાકેદાર ટીઝર આજે રિલીઝ થયું છે

શહેરમાં ખૂંખાર અને ભયજનક વાતાવારણ… આવી ગયું છે ‘Vash Level 2’નું ડરામણું ટીઝર

‘Vash Level 2’ Teaser: જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા અને હિતેન કુમાર સ્ટારર ગુજરાતી હોરર થ્રિલર ફિલ્મ ‘વશ – લેવલ ૨’નું ધમાકેદાર ટીઝર જોઈને રુંવાટા થઈ જશે ઉભા

20 July, 2025 06:59 IST | Mumbai | Rachana Joshi
યશ સોની સ્ટારર ફિલ્મ ‘રાડો’

શક્તિ અને ન્યાયની ટકકર: શેમારૂમી પર બ્લૉકબસ્ટર ગુજરાતી ફિલ્મ ‘રાડો’નું પ્રીમિયર

Raado Digital Premier: ડિરેક્ટર કૃષ્ણદેવ યાગ્નિકએ જણાવ્યું, “હમેંશા હું મારી ફિલ્મોમાં નવા વિચારોને લાવવા પ્રયત્ન કરું છું. ‘રાડો’ એ માત્ર ફિલ્મ નથી; તે એક ભાવનાત્મક પ્રવાસ છે જે દર્શકોને એક નવા વિચારવિમર્શમાં લઈ જાય છે.”

18 November, 2024 04:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

૨૪થી ૪૮ કલાકમાં બાળકનો પત્તો ન મળે તો તેના પાછા આવવાના ચાન્સ ઘટી જાય છે

આજકાલના સમયમાં બાળક ગુમ થયું હોય એવા ન્યુઝ તો આપણે બહુ વાંચતા હોઈએ પણ એ ન્યુઝમાં અમુક લાઇનો એવી લખી હતી કે મને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો

21 August, 2024 10:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઑપોર્ચ્યુનિટી તેને જ મળે જેણે આંખ, કાન, નાક ખુલ્લાં રાખ્યાં હોય

કૉલેજના છેલ્લા દિવસે જ્યારે બધા ફ્રેન્ડ્સ છૂટા પડતા હોય ત્યારે તેમની સામે હવે કરીઅર આવવાની છે અને મોટા ભાગના ફ્રેન્ડ્સનો સાથ કદાચ છૂટી જવાનો છે

29 May, 2024 10:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ટીનેજ બચ્ચાંઓના મનની વાત સમજવાની ટ્રાય કેમ ક્યારેય કોઈ નથી કરતું?

સાયકોલૉજિસ્ટથી માંડીને સોશ્યોલૉજિસ્ટ અને ક્રાઇમ-એક્સપર્ટ્સ પણ કહે છે કે ટીનેજ બાળકની સાથે રહેવું, તેના મનની વાત સતત જાણતા રહેવી અને તેને એ વાત સમજાવતા રહેવું કે એ ઘરનું મહત્ત્વનું પાત્ર છે

15 May, 2024 07:34 IST | Mumbai | Krishnadev Yagnik
કૃષ્ણદેવ યાજ્ઞિક

તરછોડાયેલું બાળક : વાંક કોનો અને ભોગવવાનું કોના પક્ષે આવે એ જરા વિચારો

ફિલ્મોમાં ગાળો છે તો જુગુપ્સા જન્માવે એવા સીન્સ પણ છે, પરંતુ હું માનું છું કે એમાં કાંઈ ખોટું નથી.

02 May, 2024 07:12 IST | Mumbai | Krishnadev Yagnik
ફિલ્મનાં પોસ્ટર્સ (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)

ગુજરાતી મુવી લવર્સ માટે મે મહિનો મજેદારઃ દર અઠવાડિયે આવશે નવી ગુજરાતી ફિલ્મ

Upcoming Gujarati Films: મે મહિનામાં આવી રહી છે પાંચ ગુજરાતી ફિલ્મ, કોણ કરશે દર્શકોના દિલ પર રાજ અને કોણ મારશે બૉક્સ ઑફિસની બાજી તે છે જોવા જેવું

01 May, 2024 04:00 IST | Mumbai | Rachana Joshi
ફિલ્મના પોસ્ટર

‘વશ’ની ૧૦૦ કરોડ ક્લબમાં થઈ એન્ટ્રી

મને તો પર્સનલી એવું જ લાગે છે કે ‘શૈતાન’ની સક્સેસ એ હકીકતમાં આપણી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની જ સક્સેસ કહેવાય. એ ફિલ્મ સારી હતી એટલે તો હિન્દી મેકર્સે એના રાઇટ્સ ખરીદ્યા અને હિન્દી ફિલ્મ બનાવી

17 March, 2024 09:30 IST | Mumbai | Bhavya Gandhi

ફોટા

‘ડેની જીગર – એકમાત્ર…’ના પ્રીમિયરમાં હાજર સેલેબ્ઝ

‘ડેની જીગર – એકમાત્ર…’ : અમદાવાદ પ્રીમિયરમાં સ્ટાર્સનો ઝલવો, જુઓ તસવીરોમાં

કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik) દિગ્દર્શિત ફિલ્મ ‘ડેની જીગર – એકમાત્ર…’ (Danny Jigar – Ek Matra) આજથી સિનેમાઘરમાં રિલીઝ થઈ છે. યશ સોની (Yash Soni) અને તર્જની ભાડલા (Tarjanee Bhadla) સ્ટારર ફિલ્મ રિલીઝથી લોકોની દાઢે વળગી છે. ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદ (Ahmedabad)માં ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું. જોઈએ તેની કેટલીક તસવીરો…

05 January, 2024 05:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કૃષ્ણદેવ યાજ્ઞિક (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

HBD કૃષ્ણદેવ યાજ્ઞિક : અર્બન ગુજરાતી ફિલ્મોમાં નવતર પ્રયોગ કર્યા છે ફિલ્મમેકરે

અર્બન ગુજરાતી ફિલ્મોનો સુર્વર્ણ યુગ જે ફિલ્મથી શરુ થયો તે ફિલ્મ ‘છેલ્લો દિવસ’ (Chhello Divas)ના લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસર કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik)નો આજે એટલે કે, ૧૭ ઑક્ટોબરના રોજ ૩૮મો જન્મદિવસ છે. દિગ્દર્શકે બનાવેલી ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપ્યો છે. આજે લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસર કૃષ્ણદેવ યાજ્ઞિકના જન્મદિવસે વાતો કરીએ તેમની કેટલીક ફિલ્મોની…

17 October, 2022 05:51 IST | Mumbai | Rachana Joshi
મળો ન્યૂ એઈજ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર્સને, જેમણે બદલી ગુજરાતી સિનેમાની સિકલ

મળો ન્યૂ એઈજ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર્સને, જેમણે બદલી ગુજરાતી સિનેમાની સિકલ

એક સમય એવો હતો જ્યારે ગુજરાતી ફિલ્મોની ઓળખ કેડિયું અને ગરબા સુધી મર્યાદિત હતી. પરંતુ આજે ગુજરાતી ફિલ્મે અલગ ઓળખ બનાવી છે. ગુજરાતી ફિલ્મો નેશનલ અવૉર્ડ પણ જીતી રહી છે. અને બદલાવનું કારણ બન્યા છે આ ન્યૂ એઈજ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર્સને...

19 April, 2019 03:50 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK