Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kokilaben Dhirubhai Ambani Hospital

લેખ

આગની પ્રતીકાત્મક તસવીર

અંધેરીની બિલ્ડિંગમાં આગ- 34 વર્ષીય મહિલાનું મોત, છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

Mumbai Fire: 34 વર્ષીય મહિલાનું મોત થયું છે તે ઉપરાંત આ આગને કારણે છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

27 April, 2025 07:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને મળ્યું આ મોટું સર્ટિફિકેટ

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલને ગ્લોબલ રેન્કિંગમાં મળ્યું ખાસ સ્થાન

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે ન્યૂઝવીક અને સ્ટેટિસ્ટા દ્વારા વર્લ્ડ્સ બેસ્ટ હોસ્પિટલ્સ 2025ની ગ્લોબલ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું, પ્રતિષ્ઠાસભર વૈશ્વિક સન્માન જે ક્લિનિકલ શ્રેષ્ઠતા અને દર્દીઓ પર કેન્દ્રિત નવીનતાને મજબૂત બનાવે છે

25 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મોહસિન ખાન

મોહસિન ખાનની ઘૂંટણની સર્જરી રહી સફળ

IPL 2025 માટે તેને ચાર કરોડ રૂપિયામાં લખનઉ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. જોકે ડોમેસ્ટિક ક્રિકેટ દરમ્યાન થયેલી ઘૂંટણની ઇન્જરીમાંથી ફિટ ન થતાં તે IPLની ૧૮મી સીઝનમાંથી બહાર થયો હતો.

12 April, 2025 12:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ કુમારની ફાઇલ તસવીર

Manoj Kumar Death: બૉલીવુડ જગત શોકમાં! એક્ટર-નિર્દેશક મનોજ કુમારનું નિધન

Manoj Kumar Death: આજે સવારે જ તેઓએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર બાદ ન માત્ર બૉલીવુડ જગત શોકમાં છે.

06 April, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મુકેશ અંબાણી અને અનિલ અંબાણી

Mukesh Ambani Birthday: બે દશકની આખી કહાની, મુકેશ આગળ અને અનિલ પાછળ કેમ?

દેશના બે દિગ્ગજ કારોબારી ભાઈઓ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને અનિલ અંબાણી (Anil Ambani)ને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી (Reliance Industries)નો વારસો મળ્યો. આજે બંને ભાઈ અલગ અલગ પોત પોતાની રીતે પિતા ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)ના કારોબારને આગળ ધપાવી રહ્યાં છે. જોકે અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ નબળી થઈ રહી છે. પરંતુ મુકેશ અંબાણીએ પોતાના ભાગમાં આવેલા રિલાયન્સના કારોબારને સફળતાના શિખર સુધી પહોંચાડ્યુ છે. આજે મુકેશ અંબાણીનો 66મો જન્મદિવસ( Mukesh Ambani Birthday)છે, ત્યારે જાણીએ કે કેવી રીતે મુકેશ અંબાણી કરતા પાછળ રહી ગયા અનિલ અંબાણી.

19 April, 2023 10:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK