° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021

Jasprit Bumrah

લેખ

ટ્રેન્ટ બૉલ્ટે શનિવારે હૈદરાબાદની ત્રણ વિકેટ લીધી હતી. તસવીર : બીસીસીઆઇ/ આઇપીએલ

ડેથ-ઓવર્સમાં બુમરાહ બેસ્ટ, તે મારું કામ ઘણું સરળ કરી આપે છે : ટ્રેન્ટ બોલ્ટ

ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમ અને મુંબઈ ઇન્ડિયન્સના બોલર ટ્રેન્ટ બોલ્ટના મતે જસપ્રીત બુમરાહ ઘણો સારો ડેથ-બોલર છે જેને લીધે તેનું કામ ઘણું સરળ થઈ જાય છે.

19 April, 2021 05:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન

જસપ્રીત બુમરાહે લગાવ્યા ઠૂમકા

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટેટર સંજના ગણેશને ૧૫ માર્ચે ગોવામાં લગ્ન કર્યાં

19 March, 2021 06:23 IST | Goa | Gujarati Mid-day Correspondent
બુમરાહ અને સંજના

બુમરાહ ગોવામાં 14-15 માર્ચે ઍન્કર સંજના સાથે કરશે લગ્ન?

બુમરાહ ગોવામાં 14-15 માર્ચે ઍન્કર સંજના સાથે કરશે લગ્ન?

09 March, 2021 11:54 IST |
જસપ્રીત બુમરાહ

મૅરેજની તૈયારી માટે જસપ્રીત બુમરાહ રજા પર

મૅરેજની તૈયારી માટે જસપ્રીત બુમરાહ રજા પર

03 March, 2021 10:42 IST | New Delhi
જસપ્રીત બુમરાહ

ચોથી ટેસ્ટ મૅચમાંથી ખસી ગયો બુમરાહ

ચોથી ટેસ્ટ મૅચમાંથી ખસી ગયો બુમરાહ

28 February, 2021 12:30 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભારતીય ક્રિકેટનું પાવરહાઉસ બની રહ્યું છે ગુજરાત

ભારતીય ક્રિકેટનું પાવરહાઉસ બની રહ્યું છે ગુજરાત

ભારતીય ક્રિકેટનું પાવરહાઉસ બની રહ્યું છે ગુજરાત

28 February, 2021 12:29 IST | Ahmedabad | Harit Joshi
બુમરાહે કરી કુંબલેના ઍક્શનની કૉપી, જમ્બોએ આપ્યું રીઍક્શન

બુમરાહે કરી કુંબલેના ઍક્શનની કૉપી, જમ્બોએ આપ્યું રીઍક્શન

બુમરાહે કરી કુંબલેના ઍક્શનની કૉપી, જમ્બોએ આપ્યું રીઍક્શન

01 February, 2021 03:03 IST | Mumbai | Mumbai correspondent
બુમરાહની ફિટનેસ વિશે સસ્પેન્સ

બુમરાહની ફિટનેસ વિશે સસ્પેન્સ

બુમરાહની ફિટનેસ વિશે સસ્પેન્સ

15 January, 2021 08:26 IST | New Delhi | Agencies

ફોટા

ભારતીય ક્રિકેટ ટીમ માટે આજે સેલિબ્રેશન ડે

ભારતીય ક્રિકેટ ટીમ માટે આજે સેલિબ્રેશન ડે

આજે ભારતીય ક્રિકેટ ટીમ માટે ખાસ દિવસ છે કારણ કે આજે જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ ઐય્યરનો જન્મદિવસ છે. તેમ જ કરૂણ નાયર અને આર પી સિંહનો પણ બર્થ ડે છે. આજે તેમના ખાસ દિવસે જાણીએ આ ખેલાડીઓ વિશે વધુ. (ફોટોઝઃ બીસીસીઆઈનું ટ્વીટર અકાઉન્ટ, ખેલાડીઓનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, મિડ-ડે આર્કાઈવ્ઝ)

06 December, 2020 04:48 IST |
Happy Birthday જસપ્રીત બુમરાહ:આ ફાસ્ટ બોલર છે બહેનોનો લાડલો

Happy Birthday જસપ્રીત બુમરાહ:આ ફાસ્ટ બોલર છે બહેનોનો લાડલો

ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે, તો વર્લ્ડ નંબર વન બોલર પણ છે. ઈંગ્લેન્ડની ફાસ્ટ પીચ પર ભારતને જીતાડવાનો દારોમદાર રહેશે જસપ્રીત બુમરાહ પર. બુમરાહ IPLમાં પણ ફોર્મમાં દેખાઈ રહ્યો છે. ઓન ફિલ્મ બેટ્સમેનના છક્કા છોડાવતો આ બોલર ઓફ ધી ફિલ્મ મમ્મીનો લાડલો છે. આજે તેનો જન્મદિવસ પણ છે ત્યારે જુઓ ફોટોઝ (Image Courtesy:જસપ્રીત બુમરાહ ઈન્સ્ટાગ્રામ)  

06 December, 2019 06:09 IST |
Jasprit Bumrahની 'જેન્ટલમેન' સ્ટાઈલને આપનાવો આવી રીતે...

Jasprit Bumrahની 'જેન્ટલમેન' સ્ટાઈલને આપનાવો આવી રીતે...

જસપ્રીત બુમરાહ એટલે આપણો ગુજરાતનો ગૌરવવંતો ખેલાડી. જે ટીમ ઈન્ડિયાના યંગેસ્ટ અને સ્ટાઈલિશ ખેલાડીઓમાંથી એક છે. જસપ્રીતના આઉટફિટ્સ હંમેશા એક જેન્ટલમેન જેવા હોય છે. જેને તમે આસાનાથી કૅરી કરી શકો છો.તસવીર સૌજન્યઃ જસપ્રીત બુમરાહ ઈન્સ્ટાગ્રામ

06 October, 2019 10:58 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK