ગુજરાતીઓને પોતાનો ખોરાક ગળ્યો અને તેલવાળો લાગી શકે છે પણ સેલિબ્રિટી ડાયેટિશ્યન ઋજુતા દિવેકર કહે છે કે પારંપરિક ગુજરાતી ફૂડ એકદમ હેલ્ધી ચોઇસ છે. તેમણે જણાવ્યું કે પીસીઓડીનો પ્રશ્ન હોય કે વાળ અને સ્કિનનો ઇશ્યુ હોય કઇ રીતે સાચો ખોરાક આ તમામનો ઉકેલ બની શકે છે.
લૉકડાઉનને કારણે છેલ્લા ત્રણ મહીનાથી મોટાભાગનાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. ઘરે બેસવાની સવલત ઑફિસમાં હોય તેવી ન હોય. વળી કસરત પર પણ જાણે લૉકડાઉન લાગી ગયું છે. આવા સંજોગોમાં શું કરીને માથા-કમર કે સાંધાના દુખાવામાં રાહત મેળવી શકાય તે અંગે વિગતવાર સમજાવે છે કોકિલા બેન ધીરુભાઇ અંબાણી હૉસ્પિટલનાં પેઇન મેનેજમેન્ટ અને પૅલિયેટિવ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ.મહેશ મેનન.
જુઓ અનુપમ ખેરની અનસીન તસવીરો
Mar 07, 2021, 16:22 ISTદિવ્યાંકા ત્રિપાઠી પણ થઈ ચૂકી છે દુર્વ્યવહારનો શિકાર, જાણો વધુ
Mar 07, 2021, 15:57 ISTBCCIએ જાહેર કર્યું IPL 2021નું શેડ્યૂલ, જાણો ડિટેલ્સ
Mar 07, 2021, 14:17 ISTમુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
Mar 07, 2021, 13:45 ISTWomen’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે યુવતીએ
Mar 07, 2021, 12:07 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST