આયુર્વેદમાં પુષ્ય નક્ષત્રમાં બાળકને સ્વર્ણ પ્રાશન કરાવવાનો ઉલ્લેખ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આ સંસ્કારની મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે. આપણે ત્યાં પુષ્ય નક્ષત્ર સાથે સોનાની ખરીદીની સંકલ્પના સંકળાયેલી છે.
લંડનના ઓરલ હાઇજીન નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે સવારે ઊઠીને થૂંક કાઢી નાખ્યા પછી પાણી પીવું જોઈએ, જ્યારે સ્વસ્થ રહેવા માટે મહર્ષિ વાગ્ભટે લખેલા આયુર્વેદશાસ્ત્રમાં બ્રાહ્મમુરતમાં પાણી પીધા પછી દંતધાવન કરવાનું કહેવાયું છે.
જે સ્ત્રીઓ ગર્ભવતી છે, બાળકને સ્તનપાન કરાવે છે કે પછી પ્રેગ્નન્સી પ્લાન કરી રહી છે તેમણે કોવિડની રસી લેવી જોઈએ? આવો જાણીએ નિષ્ણાતો પાસેથી આના જવાબ
સ્વાધિષ્ઠાન ચક્રની સક્રિયતા પર તમારી રચનાત્મકતાનો બહુ મોટો આધાર રહેલો છે. તમારા મૂડ સાથે તમારાં ચક્રો સંકળાયેલાં છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર ચક્રની ખાસિયતો અને ઉપયોગિતા પર આજે નજર કરીએ
હકીકત એ છે કે કબૂતરને ચણ નાખવું એ દંડનીય અપરાધ છે, કારણ કે કબૂતરનાં પીંછાં અને ચરકને કારણે થતા ફેફસાંના ઇન્ફેક્શનથી વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે
હાલમાં ઢગલેઢગલા પાઇનૅપલ મળી રહ્યાં છે ત્યારે આ એક્ઝૉટિક ફળના ઇતિહાસથી લઈને એના ફાયદા સુધીની વાતો વિગતે જાણીએ
મોટાભાગના કૅન્સર્સ હવે ટ્રીટેબલ અને ઘણેઅંશે ક્યૉરેબલ છે અને એટલે જ કૅન્સરને હરાવ્યા પછીની જિંદગીમાં અધૂરાં સપનાં પૂરાં કરવાની આશાઓ જીવંત રહેવા લાગી છે.
હા કરે. કૅન્સરની વિવિધ ટ્રીટમેન્ટ દરમ્યાન યોગને કારણે લોકોને કેવા-કેવા લાભ થયા છે એ જાણવા માટે અમે કેટલાક કૅન્સર સર્વાઇવર્સ સાથે વાત કરી
જ્યારે 41 વર્ષના હિરેન શાહને એ સમજાયું કે તેમણે પોતાના શરીરને સ્વસ્થ બનાવવું જ પડશે અને વધારાનું વજન ઉતારવું પડશે ત્યારે પછી કોઇ બાબતે પાછું જોવાનું નહોતું.
શરીરના પ્રત્યેક તંત્ર પર, પ્રત્યેક અવયવ પર, પ્રત્યેક કોષ પર થતી હોય છે યોગની અસર, વિવિધ બૅલૅન્સિંગ આસનો આપણા સ્નાયુ તંત્રને અને ચેતાતંત્રને પ્રભાવિત કરે છે. આજે એ જ દિશામાં થોડુંક વિસ્તારથી જાણીએ
જો લેપટૉપ પર વધારે સમય સુધી કામ કરવાતી હાથ અને આંગળીઓમાં દુઃખાવો થવા લાગે તો આ રીતે કરો તેને દૂર.
આજકાલ ડ્રેગન ફ્રૂટ ચર્ચામાં છે. આપણે એને નવા નામે બોલાવવાનું શરૂ કરશું કે કેમ એ તો પછીની વાત છે પણ પહેલાં ડાયેટિશ્યન ડૉ.રિષીતા બોચિયા જોશી પાસેથી જાણીએ આ ફળ વિશે અગત્યની માહિતી.
ચાની માગ દેશમાં સૌથી વધારે છે. લોકો ચા વગર રહી શકતા નથી. ચાના અનેક પ્રકાર છે, જેમાં કેટલાક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે.
ઠંડીની સીઝનમાં શરીરમાં ગરમાટો લાવવો, ઑક્સિજન લેવલ વધારવું, શરીરના પ્રત્યેક કોષને ઍક્ટિવેટ કરવા, નાક અને ચેસ્ટમાં કફ જામવાને કારણે થયેલા બ્લૉકેજિસને દૂર કરવા એમ અનલિમિટેડ લાભ ભસ્ત્રિકા પ્રાણાયામના છે
એક ગ્રુપને વૉક અને બીજાને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવી. રિસર્ચમાં સામે આવ્યું કે બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં વૉકિંગથી વધારે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ વધારે અસરકારક રહી.
સાવ સામાન્ય લાગતી હાથ, પગ, શોલ્ડર, ગરદનની મૂવમેન્ટ્સ તમારા અનેક રોગોને દૂર કરવા સમર્થ છે. નિયમિત સૂક્ષ્મ વ્યાયામ કરનારને સાંધાના દુખાવા થવાની સંભાવના ઘટી જાય છે
આવો જાણીએ નિષ્ણાત પાસેથી કે દેખીતી રીતે બધી જ કાળજી રાખ્યા પછી પણ મિડલ-એજમાં હાર્ટની સમસ્યા થવાના કારણો અને નિવારણો શું હોય
લગભગ દસ મહિનાથી મહામારી સામે લડીને આયુર્વેદ પ્રત્યે લોકોનો અભિગમ બદલાયો છે. હવે બધા પરેજી અને દેશી આહારની વાતો કરવા લાગ્યા છે
ચોતરફથી અનેક પડકારોનો સામનો કરવાનો છે એવી સ્થિતિમાં હાસ્યરસનો ઉમેરો જીવનમાં અચૂક કરવાની સભાનતા અનેક માનસિક સમસ્યાઓને છેટે રાખશે એની ગૅરન્ટી છે
શુગરના દર્દીઓ માટે આ બેસ્ટ ડાએટ છે. આમાં રહેલા કૅલ્શિયમ, પ્રૉટિન, ફૉસ્ફોરસ, ફોલેટ જેવા ન્યૂટ્રીએન્ટ્સ પ્રેગ્નેન્ટ લેડી અને બાળકોની હેલ્થ બહેતર રાખે છે.
જુઓ અનુપમ ખેરની અનસીન તસવીરો
Mar 07, 2021, 16:22 ISTદિવ્યાંકા ત્રિપાઠી પણ થઈ ચૂકી છે દુર્વ્યવહારનો શિકાર, જાણો વધુ
Mar 07, 2021, 15:57 ISTBCCIએ જાહેર કર્યું IPL 2021નું શેડ્યૂલ, જાણો ડિટેલ્સ
Mar 07, 2021, 14:17 ISTમુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
Mar 07, 2021, 13:45 ISTWomen’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે યુવતીએ
Mar 07, 2021, 12:07 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST