Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Chef

લેખ

ગૌરી ખાન, વિકાસ ખન્ના

ગૌરી ખાનની રેસ્ટોરાંની વહારે વિકાસ ખન્ના

નકલી પનીરનો દાવો કરતા યુટ્યુબરની માહિતી ખોટી

23 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌરવ ખન્ના

ગૌરવ ખન્ના બન્યો ભારતનો પ્રથમ સેલિબ્રિટી માસ્ટરશેફ

ટ્રોફીની સાથે ૨૦ લાખ રૂપિયા ઇનામમાં મળ્યા

14 April, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન અજિંક્ય રહાણે અને વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયરે પ્રખ્યાત શેફ કુણાલ કપૂર સાથે મળીને હાલમાં એક અનોખી વાનગીની રચના કરી હતી

મુંબઈ, કલકત્તા અને ઇન્દોરના સ્વાદને એકસાથે લાવ્યા KKRના લીડર્સ

જેને કલકત્તાથી પ્રેરિત એક સ્પેશ્યલ ચટણી સાથે પીરસવામાં આવી હતી. ફ્રૅન્ચાઇઝીએ શરૂ કરેલી ‘નાઇટ બાઇટ’ નામની આ યુટ્યુબ કુકિંગ સિરીઝને ક્રિકેટ-ફૅન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

13 April, 2025 10:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરહા ખાન (ફાઇલ તસવીર)

હોળીના તહેવાર પર અપમાનજનક ટિપ્પણી કરવી ફરહા ખાનને પડી ભારે, પોલીસ ફરિયાદ દાખલ

Farah Khan on Holi: આ મામલે એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે કહ્યું હતું કે ફરાહ ખાને લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. હોળીના અવસરે એક હિન્દુને `છપરી` કહીને તેમણે યોગ્ય કાર્ય કર્યું નથી. આવી સ્થિતિમાં, ફરાહ ખાન વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

23 February, 2025 07:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પાકી અને કાચી કેરીમાંથી બની શકે છે અફલાતુન રેસિપીઝ - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ વેકેશન મેનુમાં ઉમેરો કાચી-પાકી કેરીની ફાઇવસ્ટાર શૅફની રેસીપિઝ

ગરમી આવે એટલે એક તરફ કાચી કેરીની ખાટી-મીઠી અને ચટપટી વાનગીઓ જમવાનું મન થવા લાગે, તો બીજી તરફ પાકી કેરીના રસાળ સ્વાદથી મન આનંદિત થઇ ઊઠે છે. મારું માનવું છે કે દરેક ઋતુ પ્રમાણેનું ફળ તેના આરોગ્યલાભ સાથે જરૂરથી ખાવું જોઈએ. આજે તો સમગ્ર ગુજરાતમાં, અનેક ડાઉનિંગ હોલમાં પરંપરાગત ગુજરાતી થાળીમાં રસ પુરીના કોમ્બોઝ પીરસાય છે અને રેસ્ટોરન્ટ થી લઇ ફાઈવસ્ટાર હોટેલ્સમાં સર્વત્ર કેરી આધારિત નવિનતમ વાનગીઓની જમાવટ  છે. જેમાં કાચી કેરીથી બનેલી ચટણી, હોય કે આમ પન્ના, કાચી કેરી પ્લેટર્સ હોય કે મેગો ચાટ, મેંગો દહીંવડા, મંગો હલવો, કોર્ન મેંગો સલાડ, મેંગો શ્રીખંડ, મેંગો સ્મુધી જેવી અનેક વાનગીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘણી જગ્યા પર કેરીને કેન્દ્રમાં રાખી મેંગો ફેસ્ટિવલ્સ પણ યોજાય છે, જ્યાં આપણા ગુજરાતી સ્વાદરસિકો કેરીના જાતજાતના સ્વાદ માણવા ઉમટી પડે છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

26 April, 2025 07:00 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
હોળીની વાનગીઓની મજા કંઇ ઓર જ હોય છે - પ્રતીકાત્મક તસવીર એઆઇ જનરેટેડ

જ્યાફતઃ હોળી પર પરંપરાગત વાનગીઓનું રીમિક્સ કરી માણવાનો ટ્રેન્ડ છે સુપરહિટ

સમય સાથે વ્યંજનોના સ્વાદ અને પસંદગીઓમાં પરિવર્તન આવી રહ્યા છે. સામાન્ય રીતે તહેવારો દરમ્યાન બનેલી પરંપરાગત વાનગીઓ બાળકોને ખાસ પસંદ આવતી નથી, અને ઘણીવાર તેઓ તેને ખાતા પણ નથી. પરંતુ જો એ જ સામગ્રી સાથે નવું ટ્વિસ્ટ આપવામાં આવે, અને તેને અપીલિંગ પ્રેઝન્ટેશન અને આકર્ષક નામ આપવામાં આવે, તો તે વાનગીઓની ડિમાન્ડ વધી જાય છે. સાદી ભાષામા કહું તો જેમ જુના ગીતોને રિમિક્સ કરી નવા બિટ્સ સાથે તાજગીભર્યું સ્વરૂપ અપાય છે, તેમ તહેવારોમાં પરંપરાગત વાનગીઓની સામગ્રીના ઉપયોગથી તેને `કન્ફ્યુઝન નહીં પણ ફ્યૂઝન` કરી વાનગીઓ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

15 March, 2025 07:16 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
શેફ નેહા ઠક્કર અને તેમની શૅર કરેલી રૅસિપી

હો જાએ હોલી કી તૈયારી

આવતા અઠવાડિયે હોળી અને ધુળેટીની રંગત જામશે ત્યારે સાથે ઠંડાઈ તો બનાવવી જ પડશે. બહારથી તૈયાર ઠંડાઈમાં ભાંગની મિલાવટનો ડર રહે છે ત્યારે ઘરે જ ઠંડાઈ ફ્લેવરની શેફ નેહા ઠક્કરે શૅર કરેલી આ રેસિપી બનાવશો તો ધુળેટી-પાર્ટીમાં જલસા પડી જશે

08 March, 2025 07:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવરાત્રીના ઉપવાસ આ ધાર્મિક તહેવારને વધુ રસપ્રદ બનાવે છે એ ચોક્કસ - તસવીર સૌજન્ય - પૂજા સાંગાણી

જ્યાફતઃ મહાશિવરાત્રી સ્પેશ્યિલમાં શીખો અવનવી ફરાળી વાનગીઓ

જેમ જેમ શિયાળાની ઠંડી ઘટી રહી છે અને વસંતની નરમ ગરમી નજીક આવી રહી છે, તેમ તેમ તહેવારો આપણા કેલેન્ડરને ચમકાવી રહ્યા છે. મહાશિવરાત્રી, જેને "શિવની મહાન રાત્રિ" તરીકે ઓળખવામાં આવે છે, આવતી 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ ઉજવાશે. આ પાવન દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય મિલનનું સ્મરણ થાય છે, જે ભક્તોમાં એક અનન્ય ઉત્સાહ અને ભક્તિભાવ જગાવે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની આરાધના માટે ઉપવાસ રાખે છે, મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરે છે અને વિવિધ પૂજા-વિધિઓ સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ સાથે કરે છે. આ તહેવાર દરમિયાન અનેક ભક્તો ફળ, દૂધ અને કુટ્ટુ જેવા ઉપવાસ માટે યોગ્ય ખાદ્યપદાર્થોનું સેવન કરે છે, જ્યારે કેટલાક જુદી-જુદી ફરાળી વાનગીઓનો આનંદ માણે છે. ખાસ કરીને સિંધાલૂણ, રાજગરો, સાબુદાણા, મોરૈયો, શિંગોડાનો લોટ, ડ્રાય ફ્રૂટ, શાકભાજી અને વિવિધ બીજનો ઉપયોગ કરીને ફરાળી વાનગીઓ તૈયાર કરે છે. આજે આપણે અમદાવાદના હોમ શૅફ્સ પાસેથી તેમની વિશેષ ફરાળી રેસિપીઓ જાણીશું અને સાથે મહા શિવરાત્રીનું મહત્વ સમજશું. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

22 February, 2025 07:24 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સેલિબ્રિટી માસ્ટરશૅફ: ગૌરવ ખન્ના, તેજસ્વી પ્રકાશ અને ફૈઝલ શેખે જણાવી ખાસ વાતો

સેલિબ્રિટી માસ્ટરશૅફ: ગૌરવ ખન્ના, તેજસ્વી પ્રકાશ અને ફૈઝલ શેખે જણાવી ખાસ વાતો

સેલિબ્રિટી માસ્ટરશૅફમાં ઘણા ટેલિવિઝન કલાકારો રણવીર બ્રાર જેવા શૅફ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પડકારોનો સામનો કરવા માટે એકસાથે આવી રહ્યા છે. આ શો ફરાહ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવશે. આ સીઝન મનોરંજન અને નાટકથી ભરપૂર રહેવાનું વચન આપે છે. સહભાગીઓમાં ગૌરવ ખન્ના, તેજસ્વી પ્રકાશ, ફૈઝલ શેખ (ઉર્ફે મિસ્ટર ફૈસુ), નિક્કી તંબોલી, રાજીવ આદતિયા, ઉષા નાડકર્ણી, અર્ચના ગૌતમ, દીપિકા કક્કર, ચંદન પ્રભાકર, કબીતા સિંહ અને અન્યનો સમાવેશ થાય છે. તમારા મનપસંદ સેલિબ્રિટીઝને લાઇવ રસોઈ બનાવતા જોવા માટે સંપૂર્ણ વીડિયો જુઓ!

23 January, 2025 08:28 IST | Mumbai
ઈદ અલ-ફિત્ર વિશેષ: શૅફ હરપાલ સિંહ સોખીની શીર ખુરમાની રૅસીપી અને મસાલેદાર ગપશપ

ઈદ અલ-ફિત્ર વિશેષ: શૅફ હરપાલ સિંહ સોખીની શીર ખુરમાની રૅસીપી અને મસાલેદાર ગપશપ

ઈદ અલ-ફિત્ર અને તહેવારની ઉજવણી માટે સ્વાદિષ્ટ કંઈક રાંધવું જ યોગ્ય છે. શૅફ હરપાલ સિંહ સોખીએ mid-day.com સાથેના ઇદ સ્પેશિયલ એપિસોડમાં, શેર ખુરમાની સ્વાદિષ્ટ રેસીપી શેર કરી અને તેમની સફર, શૅફ બનવાના નિર્ણય, નમક શામકની શોધ અને ભારતી સિંહ સાથેના તેમના નવા શો વિશે વાત કરી. હરપાલે શેર કર્યું કે અર્જુન બિજલાની અને અલી ગોની તેના નવા શોના તેઓ આગળના બેન્ચર છે. વધુ મસાલેદાર ગપશપ જાણવા માટે આખો વીડિયો જુઓ

17 June, 2024 04:04 IST | Mumbai
અનુપમા ફેમ એક્ટર સુધાંશુ પાંડેનું તરલા દલાલ સાથેનું આ કનેક્શન જાણો છો?

અનુપમા ફેમ એક્ટર સુધાંશુ પાંડેનું તરલા દલાલ સાથેનું આ કનેક્શન જાણો છો?

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના એક ખાસ ઇન્ટરવ્યૂમાં અનુપમા ફેમ એક્ટર સુધાંશુ પાંડેએ તેમનું કૂકિંગ ક્વીન તરલા દલાલનું એક વિશેષ કનેક્શન શેર કર્યું હતું. વધુ જાણવા માટે જુઓ વીડિયો.

22 August, 2023 09:47 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK